Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Shubh Ratri Gujarati Message For Whatsapp

Shubh Ratri Gujarati Message For Whatsapp

Shubh Ratri Gujarati Message For Whatsapp


સારી ઊંઘ આવે તે માટે,
ગુડ નાઈટ…
સારું સ્વપ્ન જોવા માટે,
સ્વીટ ડ્રીમ્સ .
અને,
સ્વપ્ન જોતી વખતે પથારીમાંથી ન પડવા માટે,
ટેક કેર.

Contributor:

Shubh Ratri Gujarati Message

Shubh Ratri Gujarati Message

Shubh Ratri Gujarati Message


પાણી કરતાં તરસ કેટલી લાગી છે,
તેને વધારે મહત્વ છે.
મૃત્યુ કરતાં શ્વાસ વધુ મૂલ્યવાન છે,
આ દુનિયામાં સંબંધ તો દરેક જોડે છે.
પણ સંબંધ કરતા વિશ્વાસની કિંમત વધારે છે…
શુભ રાત્રી!

Contributor:

Shubh Ratri Message In Gujarati

Shubh Ratri Message In Gujarati

Shubh Ratri Message In Gujarati


જ્યારે આપણે લોકોને સમય આપીએ છીએ,
ત્યારે તેઓ વિચારે છે કે,
આપણે હંમેશા Free છીએ,
પરંતુ તેઓને એ સમજાતું નથી કે,
અમે ફક્ત તેમના માટે જ સમય કાઢીએ છીએ…
શુભ રાત્રી!

Contributor:

Shubh Ratri Gujarati Suvichar On Time

Shubh Ratri Gujarati Suvichar On Time

Shubh Ratri Gujarati Suvichar On Time


મનમાં હંમેશા જીતવાની આશા રાખો,
કારણ કે ભાગ્ય બદલાય કે ન બદલાય,
પણ સમય ચોક્કસ બદલાય છે…
શુભ રાત્રી!

Contributor:

Shubh Ratri Gujarati Suvichar On Life

Shubh Ratri Gujarati Suvichar On Life

Shubh Ratri Gujarati Suvichar On Life


દુઃખની રાત્રે કોઈને પણ ઊંઘ આવતી નથી,
અને સુખના આનંદમાં કોઈ ઊંઘતું નથી,
આને જ કહેવાય જીવન.
શુભ રાત્રી!

Contributor:

Warm Wishes On Dhanteras

Warm Wishes On Dhanteras

Warm Wishes On Dhanteras


આપના ઘરમાં ધનની વર્ષા થાય,
માતા લક્ષ્મીનો વાસ થાય,
સંકટોનો નાશ થાય અને
શાંતિનો વાસ થાય,
એવી ધનતેરસની શુભેચ્છા
ધનતેરસની શુભેચ્છા

Contributor: ,

Meerabai jayanti Status Picture

Meerabai Jayanti Status Picture

Meerabai Jayanti Status Picture

Contributor:

Meerabai jayanti Message Pic

Meerabai Jayanti Message Pic

Meerabai Jayanti Message Pic

Contributor:

Meerabai jayanti Status Image

Meerabai Jayanti Status Image

Meerabai Jayanti Status Image

Contributor:

Meerabai jayanti Quote Pic

Meerabai Jayanti Quote Pic

Meerabai Jayanti Quote Pic

Contributor:

Meerabai jayanti Shayari Photo

Meerabai Jayanti Shayari Photo

Meerabai Jayanti Shayari Photo

Contributor:

Shubh Rama Ekadashi

Contributor:

Rama Ekadashi

Contributor:

Sharad Purnima Gujarati Quote Pic

Sharad Purnima Gujarati Quote Pic
“વરસે આકાશમાંથી અમૃત શરદ પૂર્ણિમાની રાતે
અને તમને આપે સુખ અને આરોગ્ય ના આશીર્વાદ .
શરદ પૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ.”

Contributor:

Sharad Purnima Gujarati Wish Pic

Sharad Purnima Gujarati Wish Pic

શરદ પૂર્ણિમાની રાત લાવે છે,
પોતાની સાથે અમૃત વર્ષા જેથી
આપણું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે.
આશા છે કે આ તમારા જીવનમાં નવો ઉત્સાહ આવે.
શરદ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ

Contributor:

Sharad Purnima Gujarati Wish Picture

Sharad Purnima Gujarati Wish Picture

મંદ પ્રકાશ ચંદ્રનો, તેમ મીઠો સ્વાદ દૂધનો,
સંબંધમાં વિશ્વાસ વધવા દ્યો, સાકરની જેમ મીઠાસ રહેવા દ્યો.
શરદ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા !!

Contributor:

Sharad Purnima Gujarati Message Pic

Sharad Purnima Gujarati Message Pic
દૂધ આ કેસરી, શરદ પૂર્ણિમાનું ખાસ,
એલચી-બદામ અને પિસ્તા ઉમેર્યા છે તેમાં,
પ્રભુને પ્રાર્થના કે આપણાં સંબંધમાં
આ રીતે વધે મીઠાશ અને જીવનભર મળે તમારો સાથ.
શરદ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા! Message

Contributor:

Happy Dussehra Gujrati Blessing Image

Happy Dussehra Gujrati Blessing Image

અધર્મ પર ધર્મની જીત,
અન્યાય પર ન્યાયનો વિજય,
બુરાઈ પર ભલાઈ ની જયજયકાર,
આ જ છે દશેરાનો તહેવાર ..
શુભ દશેરા

Contributor: