
Michhami Dukkadam Gujarati Message
12 માસ, 24 પક્ષ, 365 દિવસ, 8760 કલાકે
525600 મિનિટે, 31536000 સેકન્ડ્સ માં
જાણે અજાણે જે કોઈ ભૂલ થઇ હોયે તો
અમારા પરિવાર તરફથીતમને બધા ને
બને હાથ જોડી, મસ્તક નમાવી, સાચા હૃદય થી મન, વચન, અને કાયાથી
‘મિચ્છામી દુક્કડમ’
Contributor: Smita Haldankar

Paryushan Parva Gujarati Quote
પર્યુષણ પર્વ આત્મશુદ્ધિ, સંયમ,
ત્યાગ અને નવચેતના ને
વિકસિત કરવાની તક આપે છે.
પર્યુષણ પર્વ ની હાર્દિક શુભકામનાઓ
Contributor: Smita Haldankar

Paryushan Parva Michhami Dukkadam Image
પુણ્ય નું પોષણ, પાપનું શોષણ
એટલે મહાપર્વ પર્યુષણ
સહુને મારા સમસ્ત પરિવાર વતી,
સુખ શાતા પૂછી ખમાવીયે છીયે.
સહુ શાતા મા રહો એવી,
વીર પ્રભુ ને પ્રાર્થના
Contributor: Smita Haldankar

Michhami Dukkadam Samvatsari Maha Parva
ક્ષમાપનાનો વિરાટ તહેવાર. . . એટલે
“શ્રી સંવત્સરી મહાપર્વ”
મારા કોઈ કાર્યથી સીધી રીતે કે આડકતરી રીતે
જાણતા કે અજાણ્યા જો મે તમારી ભાવનાઓને
ઠેસ પહોચાડી હોય અથવા કોઈ વાતનુ દુ:ખ
પહોચાડ્યુ હોય તો તે બદલ
હુ મારા અંતકરણથી માફી માગુ છુ
મિચ્છામિ દુકકડંમ
Contributor: Smita Haldankar