About

મારા વ્હાલા મિત્રો તથા સ્નેહીજનો, સહુને મારા નમસ્તે.
આ ગુજરાતી વેબસાઇટ ‘Gujaratipictures.com‘ પર તમારૂ સ્વાગત કરું છું.
આ વેબસાઈટ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતી સંસ્કૃતિ ને જાળવવાનો અને આવનાર પેઢી ને આ ખજાનો સુપ્રત કરવાનો છે.
આ વેબસાઈટ પ્રસ્તુત કરવા પાછળ નો હેતુ આપણી નવી પેઢી ને ગુજરાતી સંસ્કૃતિ તરફ આકર્ષિત કરવાનો પણ છે.
આ વેબસાઈટ માં દરેક માટે ઈન્ટરેસ્ટિંગ ઇમેજીસ છે; જેમ કે…
– શુભ સવાર મિત્રો!
– શુભ સંધ્યા, શુભ રાત્રી ,શુભ સપનાઓ!
– હેપ્પી બર્થ ડે!, હેપ્પી મધર્સ ડે!, હેપ્પી એનીવર્સરી! વગેરે
– લગભગ દરેક તહેવાર માટે શુભેચ્છાઓ!
-ભક્તિ રંગ અને પ્યારા ભકતો માટે ભગવાન ની ઇમેજીસ.
– સુવિચાર.
– પ્રેમી પંખીડાઓ માટે મેસેજીસ.
– નવા દિવસ,નવા મહીના ને નવા વરસ ની શુભકામનાઓ.
– જલદી સાજા થઈ જાય એવી શુભકામના.
આ ઉપરોક્ત તમામ શ્રેણીઓ માં ઉપશ્રેણી ઓ પણ છે.
તો આવો મિત્રો આ વેબસાઈટ ની ઇમેજીસ દ્વારા ગુજરાતી ભાષાને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ…
અને ગુજરાતી ભાષા ને જીવંત રાખવાનો નાનો સો પ્રયત્ન કરીએ.
જરૂરી સૂચનાઓ:
– તમારા ‘FB Like’ લાઇક થી મને ખુબ પ્રોત્સાહન મળશે.

– ગમતી ઇમેજીસોને તમે તમારા મિત્રો, સ્નેહીજનોને મોકલી SHARE કરી શકો છો ( FB , What’s app…વગેરે )

– તમારો પ્રતિસાદ જરૂરથી આપશો જેથી કરીને અમને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળતા રહેશે.

– આ વેબસાઈટ પર આવવા માટે તમારો ખુબ ખુબ આભાર!