Sankast chaturthi

Contributor: Madhavi Oza

ૐ ગં ગણપતયે નમઃ
આપને સંકષ્ટિ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા
Contributor: Smita Haldankar

👏ૐ શ્રી ગણેશાય નમઃ👏
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભઃ।
નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વકાર્ચેષુ સર્વદા ॥
સંકટ ચતૂર્થીની
હાર્દિક શુભેચ્છાઓ
સુપ્રભાત
💐💐💐
Contributor: Smita Haldankar

જય શ્રી ગણેશાય નમ:
ગણાધિપ સંકષ્ટી ચતુર્થીની હાર્દિક શુભકામના
Contributor: Smita Haldankar

ૐ શ્રી ગણપતયે નમઃ ।
ગણાધિપ સંકષ્ટી ચતુર્થી નિમિત્તે
તમને અને તમારા પરિવારને હાર્દિક શુભકામનાઓ..!
શ્રી ગણેશજીની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય,
એજ મારી ગણેશજીને પ્રાર્થના!
Contributor: Smita Haldankar

ગણાધિપ સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની કૃપાથી આપની કીર્તિ, સુખ-સમૃદ્ધિ, ધન, જ્ઞાન અને બુદ્ધિમાં અનુપમ વૃદ્ધિ થાય. ગણાધિપ સંકષ્ટી ચતુર્થીની શુભકામનાઓ
Contributor: Smita Haldankar

Shubh Vakratunda Sankashti Chaturthi Gujarati Image
Contributor: Smita Haldankar

Vakratunda Sankashti Chaturthi Gujarati Wishes
Contributor: Smita Haldankar

ॐ વિઘ્નાશાય નમઃ
વિઘ્નરાજ સંકષ્ટી ચતુર્થીના દિવસે
પ્રથમ ઉપાસક ગણેશજીની પૂજા કરવાથી
તમામ વિઘ્ન દૂર થાય છે
અને વ્યક્તિની દરેક ઈચ્છા પૂરી થાય છે,
તેની સાથે જ જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

ॐ વિઘ્નાશાય નમઃ
વિઘ્નરાજ સંકષ્ટી ચતુર્થી નિમિત્તે
તમને અને તમારા પરિવારને હાર્દિક શુભકામનાઓ..!
શ્રીગણેશની કૃપાથી તમારા બધા વિઘ્નો દૂર થાય, આ ગણેશજીને મારી પ્રાર્થના!

સંકષ્ટી ચતુર્થી નિમિત્તે,
તમને અને તમારા પરિવારને
હાર્દિક શુભેચ્છાઓ..!
Contributor: Damandeep Singh, Smita Haldankar

સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છાઓ.
આપની તમામ ઇચ્છાઓ સાકાર થાય
આ ગણેશજીને મારી પ્રાર્થના છે!
Contributor: Damandeep Singh, Smita Haldankar

સંકષ્ટી ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
સંકટને હરનાર શ્રી ગણેશ તમને દરેક ક્ષેત્રમાં સફળતા આપે.
તમારા જીવનની તમામ મુશ્કેલીઓનો અંત આવે.
Contributor: Damandeep Singh, Smita Haldankar

શ્રી ગણેશજી નાં સર્વ પ્રિય ભક્તોને સંકષ્ટી ચતુર્થીની હાર્દિક શુભેચ્છા.
આજના મંગલ દિવસે બધા ગણેશ ભક્તોની ઇચ્છિત મનોકામના
શ્રી ગણેશ પૂર્ણ કરે એવી શ્રી ગણેશજીના ચરણોમાં મારી પ્રાર્થના.
Contributor: Damandeep Singh, Smita Haldankar

સંકષ્ટી ચતુર્થીનો આ દિવસ તમારા જીવનમાં
ખુશીઓ લાવે. તમને અને તમાર પરિવારને
હેપ્પી સંકષ્ટી ચતુર્થી
Contributor: Damandeep Singh, Smita Haldankar

સંકષ્ટી ચતુર્થી ની મંગલકામના
આજે શ્રી ગણેશની પૂજા અર્ચના કરવાથી યશ, ધન, વૈભવ અને
ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. સર્વ દુખોનું નિવારણ થાય છે.
Contributor: Damandeep Singh, Smita Haldankar