Shubh Dhanteras Greetings In Gujarati
ધન લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી,
ધૈર્ય લક્ષ્મી, શૌર્ય લક્ષ્મી,
વિદ્યા લક્ષ્મી, ક્રિયા લક્ષ્મી,
વિજય લક્ષ્મી, રાજ્ય લક્ષ્મી
આમ આ આઠ પ્રકારની અષ્ટ લક્ષ્મીનો આપના જીવનમાં વાસ થાય અને
જીવન શારીરિક, માનસિક, આર્થિક અને આધ્યત્મિક ક્ષેત્રે સમૃદ્ધ બને એવી ભગવાનનાં ચરણમાં પ્રાર્થના…
Contributor: Smita Haldankar

Dhanteras Greetings In Gujarati
તમને ધન, ધાન્ય, ઐશ્વર્ય, સુખ, સમૃદ્ધિ, સફળતા
અને ખ્યાતિ પ્રાપ્ત થાય એવી ભગવાનને પ્રાર્થના!
ધનત્તેરસની તમને અને તમારા પરિવારને હાર્દિક શુભકામનાઓ!
Contributor: Smita Haldankar

Warm Wishes On Dhanteras
આપના ઘરમાં ધનની વર્ષા થાય,
માતા લક્ષ્મીનો વાસ થાય,
સંકટોનો નાશ થાય અને
શાંતિનો વાસ થાય,
એવી ધનતેરસની શુભેચ્છા
ધનતેરસની શુભેચ્છા
Contributor: Damandeep Singh, Smita Haldankar

માતા લક્ષ્મીની કૃપા
હંમેશા તમારી સાથે રહે,
તમને દરેક જગ્યાએ સફળતા મળે
ધનતેરસની શુભકામના
Contributor: Damandeep Singh, Smita Haldankar

શુભ ધનતેરસ
ૐ શ્રીં મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ન્યે ચ ધીમહિ
તન્નો લક્ષ્મી પ્રચોદયાત્
Contributor: Damandeep Singh, Smita Haldankar

ધનતેરસના આ શુભ દિન થી,
લક્ષ્મી ગણેશજી તમારા ઘરમાં રહેશે
અને તમારા પરિવાર પર હંમેશા ધન વૈભવ બનવી રાખે. ધનતેરસની શુભકામના
Contributor: Damandeep Singh, Smita Haldankar

માતા લક્ષ્મીની કૃપા આપના પર
સદેવ બની રહે,
સફળતા આપને
હરેક જગ્યા મળે.
હેપ્પી ધનતેરસ
Contributor: Damandeep Singh, Smita Haldankar

માતા લક્ષ્મીની કૃપા
હંમેશા તમારી સાથે રહે,
તમને દરેક જગ્યાએ સફળતા મળે
ધનતેરસની શુભકામના
Contributor: Damandeep Singh, Smita Haldankar

સોનાનોરથ, ચાંદનીની પાલખી,
બેસીને જેમાં માં લક્ષમી આવે આપવા.
તમને અને તમારાપૂરા પરિવારને
ઘનતેરસની વધાઈ.
Contributor: Damandeep Singh, Smita Haldankar

Contributor: Madhavi Oza

Contributor: Madhavi Oza

Contributor: Madhavi Oza

Contributor: Madhavi Oza