
Dev Uthani Ekadashi Wish In Gujarati
ૐ વિષ્ણવે નમો નમઃ
ભગવાન વિષ્ણુ તમારા ઘરે મંગલમય થાય એવાં આશીર્વાદ આપે, એવી શુભ કામના સાથે તમને અને તમારા પરિવારને દેવ ઉઠની એકાદશી ની હાર્દિક શુભકામનાઓ.
Contributor: Smita Haldankar

Shubh Rama Ekadashi In Gujarati
ॐ શ્રી લક્ષ્મી નારાયણ નમઃ
ભગવાન વિષ્ણુ તમને સુખ, શાંતિ, સમૃદ્ધિ, યશ અને કીર્તિ પ્રદાન કરે. શુભ રમા એકાદશી
Contributor: Smita Haldankar

Rama Ekadashi Wish In Gujarati
ॐ લક્ષ્મી નારાયણ નમો નમઃ
શ્રી હરિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થાય
અને તમારા જીવનમાં આવે સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા પ્રવર્તે.
રમા એકાદશી ની હાર્દિક શુભકામનાઓ
Contributor: Smita Haldankar

ૐ લક્ષ્મી નારાયણ નમો નમઃ
રમા એકાદશીની હાર્દિક શુભકામના
Contributor: Smita Haldankar

ૐ નમો ભગવતે વાસુદેવાય
રમા એકાદશીની હાર્દિક શુભેચ્છા
Contributor: Smita Haldankar

રમા એકાદશીના પાવન અવસર પર
ભગવાન વિષ્ણુ આપના સર્વ પાપોનો નાશ કરે.
રમા એકાદશીની હાર્દિક શુભકામના
Contributor: Smita Haldankar

ૐ નારાયણ વિદ્મહે
વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત
રમા એકાદશીની હાર્દિક શુભકામના
Contributor: Smita Haldankar

ભગવાન વિષ્ણુ જેનું નામ છે, જગતના જે પાલનહાર છે,
તેમને રમા એકાદશી નિમિત્તે શત્ શત્ પ્રણામ
રમા એકાદશીની હાર્દિક શુભકામના
Contributor: Smita Haldankar