Shubh Budhwar Gujarati Pic
પાણી અને સંબંધો એક સમાન છે
બંનેનો રંગ કે રૂપ નથી
છતાં પણ જીવવા માટે ખૂબ જ જરૂરી છે…
શુભ બુધવાર
Contributor: Smita Haldankar
Contributor: Smita Haldankar
Contributor: Smita Haldankar
Contributor: Smita Haldankar
Contributor: Smita Haldankar
તમે ખુશ છો સારી વાત છે;
પરંતુ તમારે લીધે બીજું કોઈ
ખુશ છે એ સૌથી વધારે
સારી વાત છે..!
શુભ બુધવાર ની સવાર
Contributor: Smita Haldankar
ચિંતા તેને થાય છે
જે ભવિષ્ય વિશે વિચારે છે;
અને
ચિંતન એ કરે છે
જે વર્તમાન વિશે વિચારે છે.
બુધવાર ની શુભકામના
Contributor: Smita Haldankar
પ્રકૃતિ ના આ અનૂપમ સૌંદર્ય
ની જેમ તમારો આ દિવસ
સુંદર અને સુખમય રહે!!
શુભ બુધવાર
Contributor: Smita Haldankar