Ganesh Chaturthi Gujarati Wish Photo
આજથી શરૂ થતાં ગણેશોત્સવ પર્વ નિમિત્તે આપ સહિત આપના સમગ્ર પરિવારને ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું!
ભગવાન શ્રી ગણેશજી આપ પરિવારને હમેશાં સુખ શાંતિ સમૃદ્ધિ ખુશી અને પ્રગતિ સહિત તંદુરસ્તમય લાંબુ દીર્ધાયુ અર્પે તેવી પ્રાર્થના સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
Contributor: Smita Haldankar

Ganesh Chaturthi Gujarati Message Pic
આજે ગણેશ ચતુર્થી, આજના આ મંગલ દિવસે સર્વ ગણેશ ભક્તોનાં મનની સર્વ ઈચ્છીત મનોકામના શ્રી ગણેશજી પૂર્ણ કરે, એવી ગણપતિ ના ચરણોમાં પ્રાર્થના સર્વ ગણેશ ભક્તોને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા.
Contributor: Smita Haldankar

Ganesh Chaturthi Gujarati Status Picture
વક્રતુંડ મહાકાય,સુર્યકોટી સમપ્રભ,
નિર્વિઘ્નં કુરુમે દેવ,સર્વ કાર્યેષુ સર્વદા”
વિઘ્નહર્તા આપ સૌના જીવનના તમામ વિઘ્નો દૂર કરે અને સર્વ રીતે આપનું તથા આપના પરિવારનું કલ્યાણ કરે એવી પ્રાર્થના.
ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામનાઓ.
Contributor: Smita Haldankar

ૐ ગં ગં ગણપતયે નમઃ
શુભ ગણેશ ચતુર્થી
Contributor: Damandeep Singh, Smita Haldankar

ૐ ગં ગણપતેય નમો નમ:
શ્રી સિદ્ધિવિનાયક નમો નમ:
અષ્ટવિનાયક નમો નમ:
ગણપતિ બાપા મોરિયા…
શુભ ગણેશ ચતુર્થી
Contributor: Damandeep Singh, Smita Haldankar

દેવોના દેવ મહાદેવના એ બાળ છે,
ઉમિયાજી માતા અને રિધ્ધિ સિધિ નાર છે,
ગણપતિ એનું નામ છે
એવા ગજાનન ને મારા નમન છે.
શુભ ગણેશ ચતુર્થી
Contributor: Damandeep Singh, Smita Haldankar

વિઘ્નહર્તા દેવ ગણેશજીનું સ્વરૂપ અનોખું છે,
ચહેરો પણ એટલો નિર્દોષ છે,
જે કોઈ પણ દુર્ભાગ્ય લઈને આવે છે,
તેને એ જ સંભાળે છે.
Contributor: Damandeep Singh, Smita Haldankar

ગણેશ ની જયોતિ થી નૂર મળે છે,
બધા ના દિલો ને સૂર મળે છે,
જે પણ જાય છે ગણેશને દ્વાર,
કાંઈક ને કાંઈક જરૂર મળે છે.
Happy Ganesh Chaturthi
Contributor: Damandeep Singh, Smita Haldankar

ભકતો ને તમે દર્શન દેતા મંગલમૂતિ મોરિયા ,
ગણપતિ બાપા મોરિયા
મંગલમૂતિ મોરિયા…
શુભ ગણેશ ચતુર્થી
Contributor: Damandeep Singh, Smita Haldankar

આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ
તમારા મનની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય, બધાને એશ્વર્ય, સુખ શાંતિ અને તંદુરસ્ત આરોગ્ય મળે એવી ગણપતિ બાપ્પાના ચરણો માં પ્રાર્થનાં
Contributor: Damandeep Singh, Smita Haldankar

વિઘ્નેશ્વરાયવરદાય સુરપ્રિયાય
લમ્બોદરાય સકલાય જગદ્વિતાય ।
નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય
ગૌરીસુતાય ગણનાથ નમોનમસ્તે ॥
શુભ ગણેશ ચતુર્થી
Contributor: Damandeep Singh, Smita Haldankar

શુભ ગણેશ ચતુર્થી
ગણપતિ બાપ્પા મોરિયા
Contributor: Damandeep Singh, Smita Haldankar

જય જય ગણરાજ
શુભ ગણેશ ચતુર્થી
Contributor: Damandeep Singh, Smita Haldankar

વક્રતુંડ મહાકાય,સુર્યકોટી સમપ્રભ ,
નિર્વિઘન્મ કુરુ મે દેવ,સર્વ કાર્યેષુ સર્વદા .
શુભ ગણેશ ચતુર્થી
Contributor: Damandeep Singh, Smita Haldankar

સૂપકર્ણ દેવ શુભ સૌનું કરનાર છે,
શુભ કાર્ય પુજનમાં પ્રથમ એનું સ્થાન છે,
એવા મારા સુંઢાળા દેવ ને કોટી કોટી નમન
શુભ ગણેશ ચતુર્થી
Contributor: Damandeep Singh, Smita Haldankar

Contributor: Madhavi Oza

Contributor: Madhavi Oza

Contributor: Madhavi Oza