
Republic Day Gujarati Wishes Image
આજે 26 મી જાન્યુઆરી છે, આપણા રાષ્ટ્રીય નાયકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ રાખવાનો એક ઐતિહાસિક દિવસ કે જેમણે આપણને પ્રજાસત્તાક રાષ્ટ્ર આપવા માટે મુશ્કેલીઓ વેઠી છે. ગણતંત્ર દિવસની શુભકામના
Contributor: Smita Haldankar

Dattguru Jayanti Wish In Gujarati
ગુરુર્બ્રહ્મ ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ
ગુરુસાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રીગુરવે નમઃ
દત્ત જયંતિની શુભકામનાઓ!
આપ સૌને આ દિવસ ખૂબ જ પવિત્ર અને મંગલમય રહે એવી શુભેચ્છાઓ!
Contributor: Smita Haldankar

દેવદૂત બનીને કોઈ આવશે
બધી આશાઓ તમારી પુરી કરીને જશે
ક્રિસમસના આ શુભ દિવસ પર
ભેટ ખુશીઓને આપી જશે
Merry Christmas
Contributor: Smita Haldankar

પ્રેમ, સુખ અને સમૃદ્ધિથી ભરેલા આનંદી નાતાલની શુભેચ્છા. તમને અને તમારા પરિવાર માટે પ્રકાશ અને હાસ્યથી ભરેલી મોસમની શુભેચ્છા.
Contributor: Smita Haldankar

ચાંદે પોતાની ચાંદની વિખેરી છે
અને તારાઓએ આકાશ સજાવ્યુ છે
લઈને ભેટ અમન અને પ્રેમની
જુઓ સ્વર્ગ પરથી કોઈ દેવદૂત આવ્યા છે
Merry Christmas
Contributor: Smita Haldankar

Happy New Year 2024 Message Photo
આવનાર નવું વર્ષ સહુના માટે
ખુબ ખુબ સુખ,શાંતિ,સમૃદ્ધિ, સન્માન,પ્રગતિ, સફાળતા પ્રદાન કરે.
હેપ્પી ન્યુ યર
Contributor: Smita Haldankar

તનમાં મસ્તી,
મનમાં ઉમંગ ,
ચાલો બધાં એક સંગ,
આજે ઉડાવીશું પતંગ,
ઉછાળીશું હવામાં સંક્રાંતિનાં રંગ
હેપ્પી ઉત્તરાયણ
Contributor: Smita Haldankar

Happy New Year Gujarati Wish Picture
નવા વર્ષમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે,
ઊડી જાય ભૂતકાળના દુ:ખની ધૂળ,
સુખ જ સુખ હોય આપના જીવનમાં,
અને કષ્ટ જાશો ભૂલી.
Happy New Year
તમને અને તમારા પરિવારને
નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
Contributor: Smita Haldankar

Good Morning Happy New Year Wish Picture
સોનેરી સવાર
નવા વર્ષની નવી પ્રભામાં,
સપના સજાવો જીવનમાં,
સપના પૂરા કરીને બતાવો,
જીવનમાં દરેક દિવસ ને માણો..
નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ!
Contributor: Smita Haldankar

Happy New Year Wish Image In Gujarati
નવુ વર્ષ! આપ સહુને સુખ, શાંતિ,
સમૃદ્ધિ, અને સ્વાસ્થ્ય બક્ષે,
આપ પ્રગતિના તમામ શિખરો સર કરો.
એવી નવા વર્ષની શુભેચ્છા!
હેપ્પી ન્યુ યર!
Contributor: Smita Haldankar

Nava Varsh Ni Shubhkamna Image
હેપ્પી ન્યુ યર!
ઈશ્વર આપને અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી
આપે એવી આ નવા વર્ષની શુભકામના!!
Contributor: Smita Haldankar

Happy New Year Friends
Contributor: Smita Haldankar

Mahaparinirvan Diwas Gujarati Message Image
વિશ્વરત્ન, ભારતરત્ન, પ્રજ્ઞાસૂત્ર, ક્રાંતિસૂર્ય, ભારતીય બંધારણના ઘડવૈયા, ઉદ્ધારક, મહાન પુરુષ, પરમ પૂજ્ય, બોધિસત્વ, ડૉ. બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે વિનમ્ર અભિવાદન અને કોટી કોટી પ્રણામ
Contributor: Smita Haldankar

6 December Mahaparinirvan Diwas Gujarati Photo
6 ડિસેમ્બર મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ડૉ.બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ!
Contributor: Smita Haldankar

Dr. Ambedkar Mahaparinirvan Diwas Gujarati Photo
ડૉ.આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ
ભારત રત ડૉ. બાબા સાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ પર કોટી કોટી પ્રણામ
Contributor: Smita Haldankar

Mahaparinirvan Diwas Status Image In Gujarati
શિક્ષણને સામાજિક પરિવર્તનના શસ્ત્ર તરીકે ફેલાવનાર ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાન વિચારને મહાપરિનિર્વાણ દિને તેમની સ્મૃતિને વંદન!
Contributor: Smita Haldankar

Dr. Ambedkar Mahaparinirvan Diwas Gujarati Image
ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરને મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે કોટી કોટી પ્રણામ.
Contributor: Smita Haldankar

Shubh Ratri Status In Gujarati
શુભ રાત્રી!
પૈસાથી અમીર હોવું કોઈ ખાસ વાત નથી, દિલથી અમીર હોવું ખાસ વાત છે સાહેબ !!
Contributor: Smita Haldankar