Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Dhanteras Gujarati Wish Photo Frame

Add your Image in this frame

Contributor: ,

Dhanteras Photo Frame

Add your Image in this frame

Contributor: ,

Dhanteras Laxmi Mata Gujarati Photo Frame

Add your Image in this frame

Contributor: ,

Narak Chaturdashi Gujarati Wish Image

Narak Chaturdashi Gujarati Wish Image
નરક ચતુર્દશીના અવસરથી તમારી અને તમારા પ્રિયજનોની
આસપાસની બધી નકારાત્મકતાઓનો અંત આવે.
તમને નરક ચતુર્દશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

Contributor:

Narak Chaturdashi Gujarati Shubhkamna

Narak Chaturdashi Gujarati Shubhkamna
શ્રીકૃષ્ણએ કર્યો હતો નરકાસુરનો નાશ,
તમારા જીવનમાંથી પણ થાય અંધકાર નોં નાશ,
અને જીવનમાં આવે ખુશીની નવી સવાર.
નરક ચતુર્દશીની શુભકામના!

Contributor:

Shubh Deepavali Gujarati Wishes

Shubh Deepavali Gujarati Wishes
દીપો નો આ પાવન તહેવાર
આપને માટે લાવે ખુશીઓ હજાર,
લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર,
અમારી શુભકામનાઓ કરો સ્વીકાર.
શુભ દિપાવલી

Contributor:

Diwali Gujarati Message Image

Diwali Gujarati Message Image
દરેક ઘર ઉજ્જવળ બને,
ક્યારેય અંધારું ન થાય,
દરેક ઘરમાં ખુશીઓ ઉજવાય,
ઘર-ઘરમાં દિવાળી ઉજવાય,
દરેક ઘરમાં સદૈવ લક્ષ્મી રહે,
દરેક સાંજ સોનેરી બની રહે,
અને દરેક સવાર સુગંધિત હોય,
નિર્મળ મનથી બધા દ્વેષ અને શંકા ભૂલી જાય,
અને શુભેચ્છાઓમાં મધુરતા હોઈ શકે.
દિવાળી ની તેજોમય શુભેચ્છા

Contributor:

Deepavali Gujarati Wish Image

Deepavali Gujarati Wish Image
દીપવાલીના આજથી તે ભાઈબીજ સુધીના,
ઉજવાતા આનંદમય, ઉત્સાહપૂર્ણ મંગલમય પર્વની
તમને અને તમારા પરિવારને હ્રદયપૂર્વક શુભેચ્છાઓ!

Contributor:

Kali Chaudas Wish In Gujarati

Kali Chaudas Wish In Gujarati

Kali Chaudas Wish In Gujarati


માઁ આદિ શક્તિ મહાકાળી સૌના જીવન માં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે એવી શુભકામનાઓ ની સાથે કાળી ચૌદશની હાર્દિક શુભેચ્છા.

Contributor:

Kali Chaudas Gujarati Wish Image

Kali Chaudas Gujarati Wish Image

Kali Chaudas Gujarati Wish Image


માઁ કાલી આપના જીવનમાંથી દરેક પ્રકારની નકારાત્મકતા, બુરાઈ, દુર્ભાગ્ય દૂર કરીને આપને શક્તિ, સાહસ અને સફળતા ના આશીર્વાદ આપે.
આપ સૌને કાળી ચૌદસની શુભકામના…

Contributor:

Shubh Dhanteras Greetings In Gujarati

Shubh Dhanteras Greetings In Gujarati

Shubh Dhanteras Greetings In Gujarati


ધન લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી,
ધૈર્ય લક્ષ્મી, શૌર્ય લક્ષ્મી,
વિદ્યા લક્ષ્મી, ક્રિયા લક્ષ્મી,
વિજય લક્ષ્મી, રાજ્ય લક્ષ્મી
આમ આ આઠ પ્રકારની અષ્ટ લક્ષ્મીનો આપના જીવનમાં વાસ થાય અને
જીવન શારીરિક, માનસિક, આર્થિક અને આધ્યત્મિક ક્ષેત્રે સમૃદ્ધ બને એવી ભગવાનનાં ચરણમાં પ્રાર્થના…

Contributor:

Dhanteras Greetings In Gujarati

Dhanteras Greetings In Gujarati

Dhanteras Greetings In Gujarati


તમને ધન, ધાન્ય, ઐશ્વર્ય, સુખ, સમૃદ્ધિ, સફળતા
અને ખ્યાતિ પ્રાપ્ત થાય એવી ભગવાનને પ્રાર્થના!
ધનત્તેરસની તમને અને તમારા પરિવારને હાર્દિક શુભકામનાઓ!

Contributor:

Birthday Wish For Father In Gujarati

Birthday Wish For Father In Gujarati

Birthday Wish For Father In Gujarati


જ્યારે ભગવાને તમને મારા પિતા તરીકે પસંદ કર્યા ત્યારે સર્વશક્તિમાન ભગવાને મારા જીવનમાં આશીર્વાદો વરસાવ્યા. તમને સારા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા! હેપ્પી બર્થ ડે પપ્પા.

Contributor:

Birthday Gujarati Wishes For Father

Birthday Gujarati Wishes For Father

Birthday Gujarati Wishes For Father


તમારા જીવનમાં સુખ, સંતોષ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્યની શુભેચ્છાઓ. પપ્પા, જન્મદિવસની શુભેચ્છાઓ!

Contributor:

Birthday Gujarati Wish Pic For Father

Birthday Gujarati Wish Pic For Father

Birthday Gujarati Wish Pic For Father


જન્મદિવસની સ્નેહભર શુભકામનાઓ પપ્પા…
આપના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને યશસ્વી જીવન ની શુભકામના કરું છુ.

Contributor:

Birthday Gujarati Wish For Father

Birthday Gujarati Wish For Father

Birthday Gujarati Wish For Father


તમારો જન્મદિવસ ખાસ છે, કારણ કે તમે અમારું પ્રેરણા સ્થાન છો..
આ સુખી અને સમૃદ્ધ પરિવારના તમે જ અમારું ગૌરવ છો..
હેપ્પી બર્થડે પપ્પા!

Contributor:

Birthday Wishes For Father In Gujarati

Birthday Wishes For Father In Gujarati

Birthday Wishes For Father In Gujarati


ઉગતો સૂર્ય તમને આશીર્વાદ આપે..
ખીલેલા ફૂલો તમને સુગંધ આપે અને
ભગવાન તમને હંમેશા ખુશ રાખે..
પપ્પા તમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા

Contributor:

Vagh Baras Wish In Gujarati

Vagh Baras Wish In Gujarati

Vagh Baras Wish In Gujarati


વાઘ બારસ ની ખુબ ખુબ શુભકામનાઓ.
આજથી શરૂ થતું દિવાળી પર્વ આપના જીવનમાં સુખ,સમૃદ્ધિ અને તંદુરસ્તી લાવે તેવી શુભેચ્છાઓ..

Contributor: