
Vagh Baras Message In Gujarati
વાઘબારસ (વાક્ + બારસ) એ અપભ્રંશ થયેલો શબ્દ છે… ખરેખર વાગબારસ
“वाक्” એટલે “વાણી” અને વાણી ની દેવી સરસ્વતી…
આપણી વાણી પવિત્ર હશે તો જગત ની ત્રણેય મહાશક્તિ… महाकाली,,महालक्ष्मी,,महासरस्वती
માતાની કૃપા આપણા પર સતત વરસતી રહેશે…..
વાગબારસ ની હાર્દિક શુભકામનાઓ
Contributor: Smita Haldankar

Shubh Rama Ekadashi In Gujarati
ॐ શ્રી લક્ષ્મી નારાયણ નમઃ
ભગવાન વિષ્ણુ તમને સુખ, શાંતિ, સમૃદ્ધિ, યશ અને કીર્તિ પ્રદાન કરે. શુભ રમા એકાદશી
Contributor: Smita Haldankar

Rama Ekadashi Wish In Gujarati
ॐ લક્ષ્મી નારાયણ નમો નમઃ
શ્રી હરિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થાય
અને તમારા જીવનમાં આવે સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા પ્રવર્તે.
રમા એકાદશી ની હાર્દિક શુભકામનાઓ
Contributor: Smita Haldankar

Shubh Ratri God Suvichar
ઈશ્વરના લેખ ક્યારેય ખોટા નથી હોતા,
દુર એને જ કરે છે જે આપણા લાયક નથી હોતા.
શુભ રાત્રી.
Contributor: Smita Haldankar

Good Night Dear Quote In Gujarati
સંબંધ ભલે ગમે તે હોય, પહેલી શરત છે ભરોસો !!
ગુડ નાઇટ ડિયર
Contributor: Smita Haldankar

Shubh Ratri Suvichar In Gujarati
શુભ રામી. શુભ સ્વપ્ર!
ઝુંપડીને મહેલ બનતા કચાં વાર લાગે છે,
બસ એકાદ દ્વારકાધીશ જેવો મિત્ર હોવો જોઈએ !!
Contributor: Smita Haldankar

Good Night Gujarati Photo
Contributor: Smita Haldankar

Good Night Dear Gujarati Picture
Contributor: Smita Haldankar

Karwa Chauth Wish In Gujarati
કપાળ પરના ચાંદલો ચમકે
હાથમાં બંગડીઓ વાગે
પગની પાયલ બોલે
સુહાગ અમર રહે
કરવા ચૌથની શુભેચ્છા
Contributor: Smita Haldankar

Karwa Chauth Wishes In Gujarati
કરવા ચોથ વ્રતની અખંડ સૌભાગ્યવતી બહેનો ને હાર્દિક શુભેચ્છાઓ
Contributor: Smita Haldankar

Karwa Chauth Gujarati Message For Husband
આજે હું દુલ્હનની જેમ સજ્જ છું,
ક્યારે આવશો પિયા?
તમારા હાથથી પાણી પીવડાવી
ક્યારે ગળે લગાડશો પિયા?
કરવા ચૌથની હાર્દિક શુભકામના
Contributor: Smita Haldankar

Happy Karwa Chauth Gujarati Message For Husband
જો અમને આપની એક ઝલક મળી જાય,
તો અમારું આ વ્રત સફળ થાય,
અમે તો બેઠા છીએ તમારી રાહ જોઈને,
તમે આવો અને અમારા ઉપવાસ પૂરા કરો.
હેપ્પી કરવા ચોથ
Contributor: Smita Haldankar

Karwa Chauth Greetings In Gujarati
આખો દિવસ છે આજે અમારો ઉપવાસ,
પતિ આવે જલ્દી એજ છે આસ ,
ના તોડશો અમારો આ વિશ્વાસ .
કરવા ચૌથની આપ સૌને હાર્દિક શુભકામના
Contributor: Smita Haldankar