Shubh Ratri Message In Gujarati

Shubh Ratri Message In Gujarati

Shubh Ratri Message In Gujarati


જ્યારે આપણે લોકોને સમય આપીએ છીએ,
ત્યારે તેઓ વિચારે છે કે,
આપણે હંમેશા Free છીએ,
પરંતુ તેઓને એ સમજાતું નથી કે,
અમે ફક્ત તેમના માટે જ સમય કાઢીએ છીએ…
શુભ રાત્રી!

See More here: Shubh Ratri Messages (શુભ રાત્રી સંદેશા)

Tags:

Leave a comment