Happy International Environment Day

પૃથ્વીનું જોઈએ છે સંરક્ષણ,
પર્યાવરણનું કરવું જ પડશે રક્ષણ.
Contributor: Damandeep Singh, Smita Haldankar

પૃથ્વીનું જોઈએ છે સંરક્ષણ,
પર્યાવરણનું કરવું જ પડશે રક્ષણ.
Contributor: Damandeep Singh, Smita Haldankar

આવો બાળકો સાથે તહેવાર ઉજવીએ,
સ્વસ્થ જીવન માટે વૃક્ષની ભેટ આપીએ.
Contributor: Damandeep Singh, Smita Haldankar

વિશ્વ પર્યાવરણ દિવસ
“ક્લિન સિટી, ગ્રીન સિટી”
Contributor: Damandeep Singh, Smita Haldankar

જન્મદિવસની મુબારક !!!
સૂરજના કિરણો… તેજ આપે,
ખીલતાં ફૂલો… ખુશ્બૂ આપે,
અમે જે આપીએ એ પણ ઓછું પડે,
ભગવાન જન્મદિવસ પર જિંદગીનો બધો આનંદ આપે …
Contributor: Damandeep Singh, Smita Haldankar

ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે
જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે;
તમારા હોઠ પર સદાય સ્મિત રહે;
જન્મદિવસ પર આવી તમને ભેટ આપે
Contributor: Damandeep Singh, Smita Haldankar

તમારો જન્મદિવસ એ બીજા 365 દિવસના નવા વર્ષની યાત્રાનો પ્રથમ દિવસ છે.
આ વર્ષે તમારું નામ વિશ્વમાં ઝળહળે.
સવારીનો આનંદ માણો.
Contributor: Smita Haldankar

જીવનમાં આશીર્વાદ મળે… વડીલોથી,
સહયોગ મળે… નાનાઓથી,
ખુશી મળે… દુનિયાથી,
પ્રેમ મળે… બધા પાસેથી,
આજ પ્રાર્થના છે મારી પ્રભુને.
જન્મદિવસ ની શુભકામના
Contributor: Smita Haldankar

જન્મદિવસની મુબારક !!!
સફળતા… તમને ચૂમે.
સુખ… તમને ગળે લગાવે.
તક… તમને પસંદ કરે.
સમૃદ્ધિ… તમારો પીછો કરે.
પ્રેમ… તમને ભેટી પડે.
શ્રેષ્ઠ મિત્રો… તમારી આસપાસ રહે…
Contributor: Smita Haldankar

આજના જન્મ દિવસે…
આપને આનંદી મન મુબારક
ખૂંટે નહી તેટલું ધન મુબારક
તંદુરસ્તી ભર્યું તન મુબારક
આપ ને જન્મ દિવસ મુબારક
Contributor: Smita Haldankar

વિશ્વ તમાકુ નિષેધ દિવસ
નહીં તમાકુનો કણ,
જીવવાનો એક ક્ષણ.
Contributor: Smita Haldankar

વિશ્વ તમાકુ નિષેધ દિવસ
જીવનને ‘હા’ કહો
તમાકુને ‘ના’ કહો.
Contributor: Smita Haldankar

તમાકુનું પરિણામ મૃત્યુને આમંત્રણ.
ગુટકા પાન, મસાલા ખાધા પછી
અહીં તહીં કરે પીક,
ઘરના વડીલો, ગુરુઓ પાસેથી
શું આ જ લીધી છે શીખ?
Contributor: Smita Haldankar

31મો વિશ્વ તમાકુ નિષેધ દિવસ
જીવનમાં ધીરજ રાખો,
તમાકુને દૂર રાખો.
Contributor: Smita Haldankar

વિશ્વ તમાકુ નિષેધ દિવસ
છોડો તમાકુની આશા,
રાખો સુંદર જીવનની આશા.
Contributor: Smita Haldankar

વિશ્વ તમાકુ નિષેધ દિવસ
જે કોઈ તમાકુનો નશો કરે,
પોતાના અમૂલ્ય જીવનની દુર્દશા કરે.
Contributor: Smita Haldankar

જો કરશો તમાકુનો નશો, તો રોગરાઈ માં ફસસો.
વિશ્વ તમાકુ નિષેધ દિવસ
Contributor: Smita Haldankar

વિશ્વ તમાકુ નિષેધ દિવસ
જે ઓછું કરશે તમાકુ નું સેવન,
તેનું જીવન બનશે એ વન.
Contributor: Smita Haldankar

વિશ્વ તમાકુ નિષેધ દિવસ
તમાકુ છોડો, જીવન સાથે સંબંધ જોડો.
Contributor: Smita Haldankar