Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Shubh Shukrawar Gujarati Messages

Shubh Shukrawar Gujarati Messages

Shubh Shukrawar Gujarati Messages


તમે તમારી સરખામણી કોઈની સાથે કરશો નહી,
દરેક ફળનો પોતાનો અનોખો સ્વાદ હોય છે…
શુભ શુક્રવાર

Contributor:

Shubh Shukrawar Gujarati Message

Shubh Shukrawar Gujarati Message

Shubh Shukrawar Gujarati Message


શુભ શુક્રવાર
શોધવા માંગતા હોતો પરવાહ કરનારને શોધો,
વાપરનારાઓ તો તમને જાતે શોધી લેશે

Contributor:

Ganesh Chaturthi Gujarati Photo Frame

Add your Image in this frame

Contributor: ,

Ganesh Chaturthi Modak Photo Frame

Add your Image in this frame

Contributor: ,

Ganesh Chaturthi Shubhechcha Photo Frame

Add your Image in this frame

Contributor: ,

Happy Ganesh Chaturthi Photo Frame

Add your Image in this frame

Contributor: ,

Ganesh Festival Photo Frame

Add your Image in this frame

Contributor: ,

Shubh Ganesh Chaturthi Photo Frame

Add your Image in this frame

Contributor: ,

Happy Birthday To You In Gujarati Picture

Happy Birthday To You In Gujarati Picture

ફૂલોની જેમ મહેકતું રહે તમારું જીવન
જન્મ દિવસ મુબારક

Contributor:

Wishing You A Very Blessed Birthday In Gujarati

Wishing You A Very Blessed Birthday In Gujarati

આજના જન્મ દિવસે
આપને આનંદી મન મુબારક
ખૂંટે નહી તેટલું ધન મુબારક
તંદુરસ્તી ભર્યું તન મુબારક
આપને જન્મ દિવસ મુબારક

Contributor:

Happy Birthday Wish Gujarati Picture

Happy Birthday Wish Gujarati Picture

જન્મદિવસ હો મુબારક
સપના સૌ સાકાર હજો
વહાલ સૌના સદા છલકજો
ઇશ્વરની આશિષ સદા સાથ હજો
જીવનબાગ મઘમઘી રહો
હસીને સદા સૌને હસાવો
વધાઇ હો વધાઇ…..

Contributor:

Happy Birthday To You In Gujarati Photo

Happy Birthday To You In Gujarati Photo

ભગવાન દૂર રાખે તમને બધા દુઃખથી
જન્મદિન મુબારક હો દિલની ગહરાઈયોથી
જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા

Contributor:

Shubh Guruwar Gujarati Message Image

Shubh Guruwar Gujarati Message Image

Shubh Guruwar Gujarati Message Image


જો તમારે લોકોના દિલ પર રાજ કરવું હોય,
તો ચહેરા પર સ્મિત અને જીભમાં મીઠાશ હોવી ખૂબ જ જરૂરી છે.
શુભ ગુરુવાર

Contributor:

Shubh Guruwar Gujarati Quote

Shubh Guruwar Gujarati Quote

Shubh Guruwar Gujarati Quote


કોઈનું ભલું કરો, તમે હંમેશા લાભમાં રહેશો,
કોઈ પ્રત્યે દયા બતાવો, તમે હંમેશા યાદ રહેશો…
શુભ ગુરુવાર

Contributor:

Shubh Guruwar Gujarati Message Pic

Shubh Guruwar Gujarati Message Pic

Shubh Guruwar Gujarati Message Pic

તમે ખેતરમાં જે બીજ વાવો, દરેક બીજ અંકુરિત થતું નથી.
પરંતુ જીવનમાં કરેલા સારા કાર્યોના બીજ હંમેશા અંકુરિત થાય છે.
શુભ ગુરુવાર

Contributor:

Shubh Guruwar Gujarati Message

Shubh Guruwar Gujarati Message

Shubh Guruwar Gujarati Message


તમારો સાચો સાથી તમારું સ્વાસ્થ્ય છે,
જો તે તમને છોડી દેશે તો તમે દરેક સંબંધ પર બોજ બની જશો…
શુભ ગુરુવાર

Contributor:

Shubh Budhwar Gujarati Pic

Shubh Budhwar Gujarati Pic

Shubh Budhwar Gujarati Pic


પાણી અને સંબંધો એક સમાન છે
બંનેનો રંગ કે રૂપ નથી
છતાં પણ જીવવા માટે ખૂબ જ જરૂરી છે…
શુભ બુધવાર

Contributor:

Shubh Budhwar Gujarati Quote

Shubh Budhwar Gujarati Quote

Shubh Budhwar Gujarati Quote


શુભ બુધવાર
જો તમે કોઈને મદદ કરવા માંગો છો
તો તમને પૈસાની નહીં સાચા અને સારા હૃદયની જરૂર છે .

Contributor: