જન્મદિવસ હો મુબારક સપના સૌ સાકાર હજો વહાલ સૌના સદા છલકજો ઇશ્વરની આશિષ સદા સાથ હજો જીવનબાગ મઘમઘી રહો હસીને સદા સૌને હસાવો વધાઇ હો વધાઇ…..
See More here: Birthday (જન્મ દિવસ)
Tags: Smita Haldankar
Name (required)
Mail (will not be published) (required)
Δ