Shubh Somvar Gujarati Message Photo

જો વિશ્વાસ પોતાના પર છે તો તે તમારી તાકાત છે અને જો તે બીજા પર છે તો તે તમારી નબળાઈ છે. શભ સોમવાર
Contributor: Smita Haldankar

જો વિશ્વાસ પોતાના પર છે તો તે તમારી તાકાત છે અને જો તે બીજા પર છે તો તે તમારી નબળાઈ છે. શભ સોમવાર
Contributor: Smita Haldankar

જીવનમાં સફળતા જોઈએ છે, તો નસીબ પર નહીં, પરંતુ મહેનત પર ભરોસો કરો. શુભ સોમવાર
Contributor: Smita Haldankar

શુભ સોમવાર
જે અપેક્ષા બીજાઓ પાસેથી રાખો છો તે ખુદથી કરો, અને નવું જીવન શરૂ કરો.
Contributor: Smita Haldankar

સફળતા એવા લોકોના પગ ચૂમી લે છે. જે લોકોના દિલ જીતવાની આવડત ધરાવે છે !!
શભ સોમવાર
Contributor: Smita Haldankar

શભ સોમવાર
તમારો ઈરાદો શુદ્ધ રાખશો, તો કોઈ મંઝિલ દર નથી.
Contributor: Smita Haldankar

ૐ પાર્વતીપતયે નમઃ
ૐ નમઃ શિવાય
સોમવાર ની શુભકામના
Contributor: Smita Haldankar

अखण्डै बिल्वपत्रैश्च पूजये शिव शंकरम् । कोटिकन्या महादानं बिल्व पत्रं शिवार्पणम् ॥
હું બિલ્વ પત્રથી શિવ ની પૂજા કરું છું.
અખંડ બિલ્વ પત્રથી શિવ ની પૂજા કરવી
જે કોટી કન્યા મહાદાન સમાન છે.
ૐ નમઃ શિવાય
સોમવાર ની શુભકામના
Contributor: Smita Haldankar

ત્રિदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रिधायुधम् । त्रिजन्मपापसंहारं बिल्वपत्रं शिवार्पणम् ॥
હું ભગવાન શિવને બિલ્વ પત્ર અર્પણ કરું છું
આ પત્ર સત્વ, રજસ અને તમસ ત્રણે ગુણોનું
પ્રતિક છે. આ પત્રની ત્રણ આંખ સૂર્ય, ચંદ્ર અને
અગ્નિ સમાન છે, અને ત્રણ શસ્ત્ર સમાન છે.
અને પૂર્વ ના ત્રણ જન્મોના પાપોનો નાશ કનાર છે.
હું બિલ્વ પત્રથી શિવ ની પૂજા કરું છું.
*ૐ નમઃ શિવાય
શુભ સોમવાર*
Contributor: Smita Haldankar

શિવ સર્જનહાર પણ છે અને
શિવ વિનાશક પણ છે ;
શિવ મંદિર પણ છે અને
શિવ સ્મસાન પણ છે ;
શિવ આદિ પણ છે
અને શિવ અનંત પણ છે.
ૐ નમઃ શિવાય
શુભ સોમવાર
Contributor: Smita Haldankar

શિવ સત્ય છે, શિવ અનંત છે,
શિવ અનાદિ છે, શિવ ભગવંત છે,
શિવ ૐકાર છે, શિવ બ્રમ્હ છે,
શિવ શક્તિ છે, શિવ ભક્તિ છે.
ૐ નમઃ શિવાય
સોમવાર ની શુભકામના
Contributor: Smita Haldankar