World Environment day (પર્યાવરણ બચાવો)

World Environment day (પર્યાવરણ બચાવો) Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

World Environment Day

જો આપણે પૃથ્વીને બચાવવી હોય,
પર્યાવરણનું રક્ષણ કરવાનો બનાવો ધ્યેય.

Contributor: ,

It’s Time For Nature, World Environment Day

વૃક્ષો છે મનુષ્ય માટે વરદાન,
ના કરો તેમનું અપમાન.

Contributor: ,

International Environment Day

જ્યારે વૃક્ષો વાવશે તમામ મનુષ્ય
ત્યારે માનવ થશે નું કલ્યાણ..

Contributor: ,

Happy World Environment Day

પ્રકૃતિને શરણે જાઓ,
અમૂલ્ય પર્યાવરણ બચાવો.

Contributor: ,

Happy International Environment Day

પૃથ્વીનું જોઈએ છે સંરક્ષણ,
પર્યાવરણનું કરવું જ પડશે રક્ષણ.

Contributor: ,

Environment Day

આવો બાળકો સાથે તહેવાર ઉજવીએ,
સ્વસ્થ જીવન માટે વૃક્ષની ભેટ આપીએ.

Contributor: ,

World Environment Day, 5th June

વિશ્વ પર્યાવરણ દિવસ
“ક્લિન સિટી, ગ્રીન સિટી”

Contributor: ,

Pariyavaran divas

Contributor:

Kudarat No Nash


કુદરત નો નાશ એટલે માનવ જાત નો નાશ.

Contributor:

Paryavaran Ni Karo Raksha


પર્યાવરણ ની કરો રક્ષા, પૃથ્વી ની થશે સુરક્ષા.

Contributor:

Paryavarn Bachavo Bhavishya Banavo

Paryavarn Bachavo
પર્યાવરણ બચાવો, ભવિષ્ય બનાવો.

Contributor:

Paryavarn Bachavo Pran Bachavo

Paryavarn Bachavo
પર્યાવરણ બચાવો, પ્રાણ બચાવો.

Contributor: