World Oceans Day

વિશ્વ મહાસાગર દિવસ!
ચાલો સાથે મળીને શપથ લઈએ,
સમુદ્રને સ્વચ્છ બનાવીએ.
Contributor: Damandeep Singh, Smita Haldankar

મહાસાગર એ આપણી પૃથ્વી પર માત્ર જીવનનું પ્રતીક નથી,
પરંતુ પર્યાવરણીય સંતુલનમાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે,
આઓ તેને પ્રદુષિત નહીં કરવાની પ્રતિજ્ઞા લઈએ.
વિશ્વ મહાસાગર દિવસ!
Contributor: Damandeep Singh, Smita Haldankar

પૃથ્વી, મહાસાગર, પર્યાવરણ વિશે વિચારો,
સમગ્ર વિશ્વને સ્વચ્છ બનાવો.
વિશ્વ મહાસાગર દિવસ!
Contributor: Damandeep Singh, Smita Haldankar

બાળકો, વૃદ્ધો અને યુવાન,
સમુદ્રને બચાવવાનું દરેકનું કામ.

મહાસાગર ને બચાવવાનો છે,
માણસ હોવાનો ફરજ નિભાવાનો છે.
વિશ્વ મહાસાગર દિવસ!
Contributor: Damandeep Singh, Smita Haldankar

વિશ્વ મહાસાગર દિવસ!
દરિયાઈ પર્યાવરણ આપણી જવાબદારી છે, તેને પ્રદૂષિત થવાથી બચાવો.
Contributor: Damandeep Singh, Smita Haldankar

બાળકો, વૃદ્ધો અને યુવાન,
સમુદ્રને બચાવવાનું દરેકનું કામ.
વિશ્વ મહાસાગર દિવસ!
Contributor: Damandeep Singh, Smita Haldankar

ખોરાકમાં જે લે છે સ્વસ્થ-સંતુલિત આહાર,
તેના જીવનનો મજબૂત રહે છે આધાર.
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
Contributor: Damandeep Singh, Smita Haldankar

વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
સારો આહાર અને સારો વ્યવહાર,
પ્રગતિના આ બે છે આધાર.
Contributor: Damandeep Singh, Smita Haldankar

વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
આરોગ્ય એ અસલી સોનું છે
જે સ્વસ્થ નથી તેને જીવનભર રડવાનું છે.
Contributor: Damandeep Singh, Smita Haldankar

ખોરાક અને આરોગ્યને આપો પ્રથમ સ્થાન,
તો જ થશે બિમારીઓનું નિદાન.
Contributor: Damandeep Singh, Smita Haldankar

વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
ઘરનો લો સ્વસ્થ સંતુલિત આહાર,
આ આપશેશતમારા શરીરને ઊર્જા અપાર.
Contributor: Damandeep Singh, Smita Haldankar

વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
જેવો હશે આહાર,
તેવો હશે વિચાર.
Contributor: Damandeep Singh, Smita Haldankar

વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
ફળો, શાકભાજી અને અનાજનું સેવન વધારો,
ફાસ્ટ ફૂડ ટાળો અને શરીરને સ્વસ્થ બનાવો.
Contributor: Damandeep Singh, Smita Haldankar

જો આપણે પૃથ્વીને બચાવવી હોય,
પર્યાવરણનું રક્ષણ કરવાનો બનાવો ધ્યેય.
Contributor: Damandeep Singh, Smita Haldankar

વૃક્ષો છે મનુષ્ય માટે વરદાન,
ના કરો તેમનું અપમાન.
Contributor: Damandeep Singh, Smita Haldankar

જ્યારે વૃક્ષો વાવશે તમામ મનુષ્ય
ત્યારે માનવ થશે નું કલ્યાણ..
Contributor: Damandeep Singh, Smita Haldankar

પ્રકૃતિને શરણે જાઓ,
અમૂલ્ય પર્યાવરણ બચાવો.