Warm Greetings On Raksha Bandhan

રાખીનો સંબંધ લાખ મોલનો,
બંધન છે ભાઈ -બહેનનો,
તે માત્ર એક દોરો નથી,
ભોળી બહેનનો પ્રેમ છે તેમાં,
ભાઈના વચનનાં સોગંદ છે તેમાં .
રક્ષાબંધનની શુભેચ્છાઓ!
Contributor: Damandeep Singh, Smita Haldankar

રાખીનો સંબંધ લાખ મોલનો,
બંધન છે ભાઈ -બહેનનો,
તે માત્ર એક દોરો નથી,
ભોળી બહેનનો પ્રેમ છે તેમાં,
ભાઈના વચનનાં સોગંદ છે તેમાં .
રક્ષાબંધનની શુભેચ્છાઓ!
Contributor: Damandeep Singh, Smita Haldankar

હેપ્પી રક્ષાબંધન
રક્ષાબંધન ની શુભકામના
Contributor: Damandeep Singh, Smita Haldankar

આકાશમાં જેટલા તારા છે,
તેટલી હોય જીંદગી તારી,
કોઈનીય નજર ના લાગે,
દુનિયાની દરેક ખુશી હોય તારી,
રક્ષાબંધનના દિવસે ભગવાનને આટલી અરજ છે મારી!
રક્ષાબંધન ની શુભકામના !!
Contributor: Damandeep Singh, Smita Haldankar

જ્યારે હું મારા આશીર્વાદ ગણું છું,
ત્યારે હું મારા ભાઈને બે વાર ગણું છું
કારણ કે તે સૌથી વધુ પ્રેમાળ, સંભાળ રાખનાર, પ્રેમાળ અને સહાયક ભાઈ છે જે એક બહેનને મળી શકે છે…..
ભાઈ તમને રક્ષાબંધનની અનેક શુભકામનાઓ
Contributor: Damandeep Singh, Smita Haldankar

ભાવ-સ્નેહનું સતત સર્જન,
અદકેરું બંધન, રક્ષાબંધન.
રેશમનો તાર, એક અનોખો સાર,
ભીંજાય એમાં આખો સંસાર,
તને રક્ષાબંધનના ખુબજ અભીનંદન
Contributor: Damandeep Singh, Smita Haldankar

રક્ષાબંધનનો તહેવાર છે,
સર્વત્ર ખુશીઓની રેલમછેલ છે,
એક ધાગામાં બંધાયેલો, ભાઈ-બહેનનો પ્રેમ છે.
રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા
Contributor: Damandeep Singh, Smita Haldankar

નાગપંચમીની હાર્દિક શુભેચ્છા!
Contributor: Damandeep Singh, Smita Haldankar

‘હે નાગ દેવતા બધાને સમૃદ્ધિ અને સુખ પ્રદાન કરો, અને બધાનું ભલું કરો. ‘
તમને અને તમારા પરિવારના લોકોને નાગ પંચમીની અનેક શુભકામનાઓ.
Contributor: Damandeep Singh, Smita Haldankar

નાગપંચમીની હાર્દિક શુભેચ્છા!
શ્રાવણ મહિનાનો મહત્વપૂર્ણ તહેવાર નાગપંચમી છે. કાળિયા નાગનો પરાજય કરીને, યમુના નદીમાંથી ભગવાન કૃષ્ણ સુરક્ષિત આવ્યા એ દિવસ
શ્રાવણ સુદ પંચમી એટલે નાગપંચમી.
Contributor: Damandeep Singh, Smita Haldankar

નાગપંચમી ની શુભેચ્છા
શિવ શંભુ ના ગળાનો હાર,
તું ભૂમિનો સ્વામી,
આજે તારો તહેવાર આવ્યો છે નાગપંચમી.
Contributor: Damandeep Singh, Smita Haldankar

નાગનું રક્ષણ કરો. પ્રકૃતિનું જતન કરો.
નાગપંચમીની હાર્દિક શુભેચ્છા!
Contributor: Damandeep Singh, Smita Haldankar

નાગપંચમીનો આ શુભ તહેવાર
નાગરાજા ની ઘરે પુજા કરી ઉજવીયે.
નાગપંચમીની ખૂબ ખૂબ શુભેચ્છા!
Contributor: Damandeep Singh, Smita Haldankar

સાચા મિત્રો હ્રદયમાં રહે છે,
રક્તની જેમ તનમાં વહે છે,
જે કર્યુ કૃષ્ણ એ સુદામા માટે,
મિત્રતા તેને જ કહે છે.
હેપ્પી ફ્રેંડશીપ ડે
Contributor: Damandeep Singh, Smita Haldankar

મૈત્રી હોય ત્યાં કરાર ન હોય
કરાર હોય ત્યાં યાર ન હોય
આંખો બોલે ને મન સાંભળે
ત્યાં લખાણ ના વ્યવહાર ન હોય.
હેપ્પી ફ્રેંડશીપ ડે
Contributor: Damandeep Singh, Smita Haldankar

આપણી સફળતા જોઈને આપણા કરતાં વધુ ખુશ થાય તે મિત્ર.
મિત્ર એક એવું ગુલાબ છે તે તમારા જીવનને પોતાની સુગંધી ભરી દે છે.
Contributor: Damandeep Singh, Smita Haldankar

મારા ધડકતા હ્રદયમાં મિત્રોનો વાસ છે,
જયાં સુધી શ્વાસ છે ત્યાંસુધીનો વિશ્વાસ છે;
નચિંત બનીને રહું છું ઈશ્વર હું તારી દુનિયામાં,
તારા રૂપમાં મિત્રો મારી આસપાસ છે.
Happy Friendship Day To All
Contributor: Damandeep Singh, Smita Haldankar

ફૂલો ની કોમળતા,
ચંદન ની સુગંધ,
ચાંદની ની શિતલતા
સૂર્યનું તેજ તારી મૈત્રી.
Contributor: Damandeep Singh, Smita Haldankar

જેમ ગૌરીને વર મળ્યા,
જેમ ગૌરીએ શિવને વ્હાલ કર્યા,
તેવી જ રીતે શિવની કૃપા તમારા પર રહે.
તમને જીવનસાથી એવી જ રીતે રાખે
હેપ્પી હરિયાળી તીજ
Contributor: Damandeep Singh, Smita Haldankar