Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Good Morning Whatsapp Status Pic

માટી ની ભીનાશ જેમ
ઝાડ ના મૂળ ને પકડી રાખે છે
એમજ શબ્દોની મીઠાસ
સંબંધો સાચવી રાખે છે.

સુપ્રભાત

Contributor:

Jai Shri Krishna Good Morning Photo


શુભ સવાર મિત્રો
જય શ્રી કૃષ્ણ

Contributor:

Shubh Sawar Krishna Picture


નારાયણ! નારાયણ!
શુભ સવાર

Contributor:

Beautiful Krishna Ji Quote Picture


‘અપેક્ષા’
જગત પાસે નહિ, જગદીશ પાસે રાખો.
જગત પાસે નિરાશા જ સાંપડશે..
જગદીશ ક્યારેય નિરાશ નહિ કરે.

Contributor:

Shree Krishna Best Quote Photo


જીવન જીવવા માટે મૌન
આવશ્યક છે; પરંતુ
જ્યારે વાત મર્યાદા ની હોય
ત્યારે શસ્ત્ર ઉઠાવવું અનિવાર્ય
થઈ જાય છે !!

Contributor:

Good Morning Quote Whatsapp Status Pic


આ બે વસ્તુ ક્યારેય વેસ્ટ
ના થવી જોઈએ.
અનાજ નો કણ અને
આનંદ નો ક્ષણ
સુપ્રભાત

Contributor:

Good Morning Quote Status Picture


સંબંધો બનતા રહે
એજ બહુ છે.
બધા હસતાં રહે
એજ બહુ છે.
દરેક જણ દરેક સમયે
સાથે નથી રહી શકતા;
એકબીજા ને યાદ
કરતા રહીયે એજ બહુ છે.
શુભ સવાર

Contributor:

Amazing Good Morning Quote Pic


મીઠુ્ં સ્મિત, તીખો ગુસ્સો,
ખારા આસું, ખાટીમીઠી યાદો
અને થોડી કડવાસ
આ બધા સ્વાદ મળીને
બનતી વાનગી એટલે
જિંદગી
શુભ સવાર મિત્રો

Contributor:

Buddha Purnima Greeting Pic


પ્રેમ અને સત્ય ની
તાકત થી વાકેફ હોવા છતાં
લોકો ઘૃણા અને અસત્ય નો
સહારો લઈ જીવન જીવતા હોય છે
અને દુઃખી રહે છે.
બુદ્ધ જચંતિ ની હાર્દિક શુભેચ્છાઓ

Contributor:

Buddha Purnima Status Picture


મનુષ્ય ની માનવતા ત્યારે જ નષ્ટ
થઈ જાય છે, જ્યારે એને બીજાના
દુઃખ પર હસવું આવે છે!
બુદ્ધ પૂર્ણિમા ની શુભેચ્છાઓ

Contributor:

Happy Buddha Purnima Message Photo


સુખ, શાંતિ અને સમાધાન
શ્રદ્ધા અને અંહિસા ના દૂતને
સહ્રદયથી પ્રણામ
બુદ્ધ પૂર્ણિમા ની
ખુબ ખુબ શુભેચ્છા

Contributor:

Happy Buddha Purnima Wish Image


સ્વાસ્થ્ય સૌથી મોટો
ઉપહાર છે,
સંતોષ સૌથી મોટું
ધન છે,
વફાદારી સૌથી મોટો
સંબંધ છે.
-ગૌતમ બુદ્ધ
હેપ્પ બુદ્ધ જયંતિ

Contributor:

Buddha Purnima Whatsapp Status Photo


એક સુંદર મન
હજાર સુંદર ચહેરાઓથી
લાખગણું સારું હોય છે.

બુદ્ધ જચંતિ શુભેચ્છા

Contributor:

Wonderful Good Morning Wish Photo


સાકર ની મીઠાશ જીભ પર
થોડો સમય સુધી જ રહે છે.
પરંતુ
માણસ ના સ્વભાવ ની મિઠાશ
છેલ્લે સુધી મનમાં ઘર કરી જાય છે.
શુભ સવાર મિત્રો

Contributor:

Good Morning Wishing Pic For Friends


ઘડિયાળની ચાવી ફેરવવાથી
માત્ર સાચો સમય મળે,
બાકી સાચો સમય જોઈતો હોય તો,
ઘડિયાળની સાથે ચાલવું પડે…
શુભ સવાર મિત્રો

Contributor:

Beautiful Good Morning Message Image


સંબંધ નું નામ કોઈપણ હોય,
પણ
તેની સાર્થકતા ત્યારે જ છે
જ્યારે તેનાથી શાંતિ અને આનંદ મળે…
શુભ સવાર મિત્રો

Contributor:

Shubh Mohini Ekadashi Message Photo


ૐ નમો ભગવતે વાસુદેવાય ॥
સર્વ પાપો નો નાશ અને
પુણ્ય ની પ્રાપ્તિ અર્થે
કરવામાં આવતુ વ્રત
એટલે એકાદશી નુ વ્રત
શુભ મોહિની એકાદશી

Contributor:

Mohini Ekadashi Wish Picture


સર્વ પાપોનો નાશ કરનાર
અને મોહમાયાના
બંધનમાંથી મુક્તિ આપનાર
મોહિની એકાદશી ની
સર્વેને ખુબ ખુબ શુભેચ્છા

Contributor: