Good Night Dear In Gujarati

Good Night Dear In Gujarati
બસ પોતાને જીતી લો સમજી લો દુનિયા જીતી લીધી !!
ગુડ નાઈટ ડિયર
Contributor: Smita Haldankar

Good Night Dear In Gujarati
Contributor: Smita Haldankar

Good Night Motivational Gujarati Picture
Contributor: Smita Haldankar

Wonderful 2024 New Year Photo
હેપ્પી ન્યુ યર
2024
WELCOME
Contributor: Smita Haldankar

Nava Varsh 2024 Ni Shubhkamna Whatsapp Picture
Contributor: Smita Haldankar

Happy New Year 2024 Wish Pic For Friends
નવા વર્ષ 2023ની શુભકામનાઓ મિત્રો
હેપ્પી ન્યુ યર
Contributor: Smita Haldankar

Good Night Quote In Gujarati
Contributor: Smita Haldankar

Best Shubh Ratri Gujarati Suvichar
Contributor: Smita Haldankar

Shubh Ratri Gujarati Suvichar Picture
Contributor: Smita Haldankar

Shubh Ratri Suvichar Gujarati Image
Contributor: Smita Haldankar

Shubh Ratri Gujarati Suvichar
Contributor: Smita Haldankar

Dev Uthani Ekadashi Wish In Gujarati
Contributor: Smita Haldankar

આપને આશીર્વાદ મળે ગણેશ થી,
વિદ્યા મળે સરસ્વતી થી, ધન મળે લક્ષ્મી થી,
ખુશી મળે સહુથી, પ્યાર મળે આ દિલ થી,
આજ પ્રાર્થના છે.. દિલ થી.
દેવ દિવાળીની હાર્દિક શુભેચ્છા
Contributor: Smita Haldankar

આ દેવ દીપાવલી પર ભગવાન શ્રી રામના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર વરસે એવી મારી શુભકામનાઓ.
આપને દેવ દીપાવલીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
Contributor: Smita Haldankar

દેવી મહાલક્ષ્મી ની કૃપા થી આપના ઘરમાં હમેશાં
ઉમંગ અને આનંદ ની રોનક રહે. આ પાવન પર્વ પર
આપ સહુને દેવ દિવાળી ની અનેક હાર્દિક શુભકામનાઓ
Contributor: Smita Haldankar

તુલસીનું પાન, ત્રિલોક્ય સમાન,
સવારે ઊઠીને કરીએ તેને વંદન,
અને રાખીએ તેનું સન્માન.
તુલસી વિવાહની હાર્દિક શુભકામનાઓ
Contributor: Smita Haldankar

તુલસી વિવાહ ના પાવન પર્વ નિમિત્તે તમને અને તમારા પરિવાર ને ખૂબ ખૂબ શુભકામનાઓ.
Contributor: Smita Haldankar

પરમ પુજ્ય સંત શિરોમણી જલારામ બાપા ની જન્મ જયંતિ નિમિત્તે આપને તેમજ આપના પરિવાર ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
પુજ્ય જલારામ બાપા આપની તમામ મનોકામના પુર્ણ કરે તેવી પ્રાર્થના.
જય જલારામ
Contributor: Smita Haldankar