Krishna Janmashtami Photo Frame
Add your Image in this frame
Contributor: Krishna Janmashtami Photo Frames, Smita Haldankar
Contributor: Krishna Janmashtami Photo Frames, Smita Haldankar
Contributor: Krishna Janmashtami Photo Frames, Smita Haldankar

ગોકુલમાં કરે જે નિવાસ
ગોપીઓ સંગ રચાવે જે રાસ
યશોદા-દેવકી જેમની મૈયા
એવા છે અમારા કૃષ્ણ કનૈયા.
.નંદ ઘેર આનંદ ભયો,
જય કનૈયાલાલ કી…
Happy Janmashtami
Contributor: Smita Haldankar

નંદ ઘેર આનંદ ભયો જય કન્હૈયાલાલ ની
હાથી ધોડા પાલખી જય કન્હૈયાલાલ ની
કૃષ્ણ જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિત્તે
સર્વ મિત્રો અને પરિવાર ને મારા જય શ્રી કૃષ્ણ
Contributor: Smita Haldankar

કૃષ્ણ ની મહિમા,કૃષ્ણ નો પ્યાર
કૃષ્ણ માં શ્રદ્ધા,કૃષ્ણ થી સંસાર
મુબારક હો આપ સૌને
જન્માષ્ટમી તહેવાર.
Contributor: Smita Haldankar
Contributor: Smita Haldankar, Teachers Day Photo Frames

વન્દેહંશીતળાદેવીં રાસભસ્થાંદીગમ્બરામ્
માર્જનીકલશોપેતાં સુર્પાલંકૃતમસ્તકામ્
તમને અને તમારા પરિવાર ને શીતળા સાતમની હાર્દિક શુભ કામના
માઁ શીતળા આપ સર્વનું કલ્યાણ કરે.
Contributor: Smita Haldankar

જય શીતળા માતા
“શીતળા સાતમના પવિત્ર તહેવારે
ભગવતી શીતળા તમને બધાને સ્વસ્થ રાખે
તેમજ અપાર સુખ અને સમૃદ્ધિ આપે.
એવી શુભકામના સાથે તમને બધાને
શીતળા સાતમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ”
Contributor: Smita Haldankar
આપ સૌને શીતળા સાતમ ની શુભકામનાઓ
માં શીતળા સૌને તન, મન, ધન થી સુખ અર્પે
આપના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે
તેવી માતા શીતળા નાં ચરણોમાં પ્રાર્થના.
Contributor: Smita Haldankar

તમે ફક્ત અમારા શિક્ષક જ નથી,
તમે અમારા મિત્ર, ફિલોસોફર અને માર્ગદર્શક છો..
અમે તમારા સમર્થન માટે હંમેશા આભારી રહીશું.
શિક્ષક દિવસની મનઃપૂર્વક શુભકામનાઓ..!
Contributor: Smita Haldankar

મારા જીવનની પ્રેરણા છે,
તમેજ મારા માર્ગદર્શક છો.
તમે મારા જીવનનો પ્રકાશસ્તંભ છો.
શિક્ષક દિવસની હાર્દિક શુભેચ્છા
Contributor: Smita Haldankar

મોટા સપનાઓના વિચાર આપવા માટે,
આકાશને કેવી રીતે આંબવું તે શીખવવા માટે,
મને સાહસિક બનાવવા માટે,
તમારો ખુબ ખુબ આભાર.
શિક્ષક દિવસની હાર્દિક શુભેચ્છા
Contributor: Madhavi Oza