Happy Krishna Janmashtami Wish In Gujarati Pic


ગોકુલમાં કરે જે નિવાસ
ગોપીઓ સંગ રચાવે જે રાસ
યશોદા-દેવકી જેમની મૈયા
એવા છે અમારા કૃષ્ણ કનૈયા.
.નંદ ઘેર આનંદ ભયો,
જય કનૈયાલાલ કી…
Happy Janmashtami

See More here: Krishna Janmashtami ( કૃષ્ણ જન્માષ્ટમી )

Tags:

Leave a comment