Shubh Savar Uttam Ghar Suvichar

Contributor: Smita Haldankar
\n\n

શુભ સવાર
દિવસ દરમ્યાન ઓછામાં ઓછા એક વખત
તમારી સાથે વાત કરો.
જો તમે તે ન કર્યું,
તો તમે આ જગતમાં સારી વ્યક્તિને
મળવાની તક ગુમાવશો.
– સ્વામી વિવેકાનંદ
Contributor: Smita Haldankar