Happy Bhai Beej Wish from Sisters to Brother
બહેન ચાહે ભાઈ નો પ્યાર,
નહીં ચાહે મોંઘા ઉપહાર,
સંબંધ અતૂટ રહે સદીઓ સુધી
મળે મારા ભાઈને ખુશીઓ અપાર.
હેપ્પી ભાઈ બીજ
Contributor: Smita Haldankar
બહેન ચાહે ભાઈ નો પ્યાર,
નહીં ચાહે મોંઘા ઉપહાર,
સંબંધ અતૂટ રહે સદીઓ સુધી
મળે મારા ભાઈને ખુશીઓ અપાર.
હેપ્પી ભાઈ બીજ
Contributor: Smita Haldankar
ભાઈ બીજ નો આ દિવસ બહુ ખાસ છે,
મન, આસ્થા, અને સાચો વિશ્વાસ છે,
ખુશ રહે બહેન તું,
આ ભાઈના મનમાં બસ આજ આસ છે.
હેપ્પી ભાઈ બીજ
Contributor: Smita Haldankar

ભાઈ બહેન ના અપાર પ્રેમ અને સ્નેહનાં પાવન પર્વ ભાઈબીજની આપ સર્વેને ખુબ ખુબ શુભેચ્છા.
Contributor: Smita Haldankar

ભાઈ અને બહેન નો પવિત્ર તહેવાર
ભાઈ બીજ
ની હાર્દિક શુભેચ્છાઓ
Contributor: Damandeep Singh, Smita Haldankar

Happy BhaiBeej
ભાઈ બીજનો
તહેવાર છે ખાસ
અતૂટ રહે ભાઈ
બહેન no પ્યાર
Contributor: Damandeep Singh, Smita Haldankar