Happy Soul, A Fresh Mind, And A Healthy Body, Happy Yoga Day

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
નબળાઈ આપણા મગજમાં ભય પેદા કરે છે,
યોગ તે ડરને દૂર કરે છે.
Contributor: Damandeep Singh, Smita Haldankar

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
નબળાઈ આપણા મગજમાં ભય પેદા કરે છે,
યોગ તે ડરને દૂર કરે છે.
Contributor: Damandeep Singh, Smita Haldankar

યોગ દિવસ ની શુભકામના
યોગ માણસની માનસિક, શારીરિક
અને આધ્યાત્મિક ઉર્જામાં વધારો કરે છે.
Contributor: Damandeep Singh, Smita Haldankar

Love u Papa
Happy Father’s Day
મગજ માં આખી દુનિયાભર નું ટેન્શન,
અને દિલ માં ફક્ત પોતાના છોકરાઓની ચિંતા
તે વ્યક્તિ બીજો કોઈ નઈ પિતા હોય છે…
Contributor: Damandeep Singh, Smita Haldankar

પિતા લીમડા ના પાંદડા જેવો હોય છે,
ભલે ને તે કડવા હોય પણ છાંયો હંમેશા ઠંડો જ આપે છે….
Happy Father’s Day
Contributor: Damandeep Singh, Smita Haldankar

Happy Father’s Day
એ લોકો ભાગ્યશાળી છે,
જેના માથા પર પિતાનો હાથ છે.
બધી ઈચ્છાઓ સાકાર થાય
જો પિતા તેની સાથે હોય.
Contributor: Damandeep Singh, Smita Haldankar

પિતા દિવસની શુભેચ્છા
સપના તો મારા હતા પણ એના માટે દિશાઓ આપનાર એ મારા પિતા હતા…
Contributor: Damandeep Singh, Smita Haldankar

મને છાયામાં રાખ્યો,
ખુદ તડકા માં ઉભા હતા,
મેં જોયા છે એવા એક જ ફરિશ્તા,
મારો નાનપણ નો ભાર ઉપાડનાર પિતા હતા…
Happy Father’s Day
Contributor: Damandeep Singh, Smita Haldankar

હેપ્પી ફાધર્સ ડે
પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતા
પણ વધુ પ્રેક્ટીકલ પ્રેરણાદાયક પુસ્તક
Contributor: Damandeep Singh, Smita Haldankar

મુશ્કેલીના પળ માં હંમેશા સાથે ઉભા હતા તે,
મારી ભૂલો હતી છતાંય મારી માટે લડ્યા હતા તે.
પિતા દિવસની શુભકામના
Contributor: Damandeep Singh, Smita Haldankar

સંકષ્ટી ચતુર્થી નિમિત્તે,
તમને અને તમારા પરિવારને
હાર્દિક શુભેચ્છાઓ..!
Contributor: Damandeep Singh, Smita Haldankar

સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છાઓ.
આપની તમામ ઇચ્છાઓ સાકાર થાય
આ ગણેશજીને મારી પ્રાર્થના છે!
Contributor: Damandeep Singh, Smita Haldankar

સંકષ્ટી ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
સંકટને હરનાર શ્રી ગણેશ તમને દરેક ક્ષેત્રમાં સફળતા આપે.
તમારા જીવનની તમામ મુશ્કેલીઓનો અંત આવે.
Contributor: Damandeep Singh, Smita Haldankar

શ્રી ગણેશજી નાં સર્વ પ્રિય ભક્તોને સંકષ્ટી ચતુર્થીની હાર્દિક શુભેચ્છા.
આજના મંગલ દિવસે બધા ગણેશ ભક્તોની ઇચ્છિત મનોકામના
શ્રી ગણેશ પૂર્ણ કરે એવી શ્રી ગણેશજીના ચરણોમાં મારી પ્રાર્થના.
Contributor: Damandeep Singh, Smita Haldankar

સંકષ્ટી ચતુર્થીનો આ દિવસ તમારા જીવનમાં
ખુશીઓ લાવે. તમને અને તમાર પરિવારને
હેપ્પી સંકષ્ટી ચતુર્થી
Contributor: Damandeep Singh, Smita Haldankar

સંકષ્ટી ચતુર્થી ની મંગલકામના
આજે શ્રી ગણેશની પૂજા અર્ચના કરવાથી યશ, ધન, વૈભવ અને
ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. સર્વ દુખોનું નિવારણ થાય છે.
Contributor: Damandeep Singh, Smita Haldankar

પતિના દીર્ઘ આયુષ્ય માટે નિષ્ઠાનું બંધન,
સાત જન્મનાં સહવાસ માટે જન્મોજન્મનું સમર્પણ.
વટસાવિત્રી ની હાર્દિક શુભેચ્છા
Contributor: Damandeep Singh, Smita Haldankar

વટસાવિત્રી ની શુભેચ્છા
કંકુનો શણગાર આમજ કાયમ રહે,
તમારા ધણી ને દીર્ઘાયુષ્ય મળે.
Contributor: Damandeep Singh, Smita Haldankar

વટપૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છા
આ વડના ઝાડ જેટલો દીર્ઘાયુષી બને તું,
જન્મોજન્મ મારો અને મારોજ રહે તું…
Contributor: Damandeep Singh, Smita Haldankar