Wishing You A Very Happy And Healthy Hariyali Teej

આવી રે આવી
એ હરિયાળી તીજ આવી,
સંગમાં સુખ અને પ્રેમ ભરપૂર લાવી.
હરિયાળી તીજની શુભકામના
Contributor: Damandeep Singh, Smita Haldankar

ૐ ઉમા મહેશ્વરાય નમઃ
શિવ પાર્વતી હંમેશા તમારા પર
તેમના આશીર્વાદ વરસાવે.
હરિયાળી તીજની શુભકામના
Contributor: Damandeep Singh, Smita Haldankar

માઁ પાર્વતી હંમેશા તમારા પર
તેમના આશીર્વાદ બનાવી રાખે.
હરિયાળી તીજની ખૂબ ખૂબ શુભકામનાઓ
Contributor: Damandeep Singh, Smita Haldankar

હરિયાળી તીજ ની શુભકામના
આ શ્રાવણ માં વરસાદના ટીપાં,
ચારે તરફ હરિયાળી ફેલાય,
હરિયાળીનો આ તહેવારથી –
તમારી બધી મુશ્કેલીઓ દૂર થાય.
Contributor: Damandeep Singh, Smita Haldankar

તીજ એ આનંદનો તહેવાર છે,
ફૂલો ખીલે છે બાગોમાં,
વરસાદ વરસી રહ્યો છે ચારો તરફ,
દિલ થી આપ સૌને
હરિયાળી તીજના તહેવાર ની શુભેચ્છા
Contributor: Damandeep Singh, Smita Haldankar

શુભ શ્રાવણ
ૐ જૂઁ સઃ
હર હર મહાદેવ
Contributor: Damandeep Singh, Smita Haldankar

શુભ શ્રાવણ
ૐ નમઃ શિવાય
ૐ ઉમા મહેશ્વરાય નમઃ
Contributor: Damandeep Singh, Smita Haldankar

શુભ શ્રાવણ
ૐ નમઃ શિવાય
નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય | નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય ||
Contributor: Damandeep Singh, Smita Haldankar

શુભ શ્રાવણ
મહામૃત્યુંજય મંત્ર
“ૐ ત્રયમ્બકં યજામહે I સુગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્ | ઉર્વારૂકમિવ બન્ધનામ્ | મૃત્યોર્મુક્ષીયમામૃતાત્ |
Contributor: Damandeep Singh, Smita Haldankar

હર હર શંભુ
શુભ શ્રાવણ
Contributor: Damandeep Singh, Smita Haldankar

શુભ શ્રાવણ
હર હર મહાદેવ.
ૐ નમઃ શિવાય.
Contributor: Damandeep Singh, Smita Haldankar

શુભ શ્રાવણ
ૐ નમો ભગવતે રુદ્રાય નમઃ
હર હર મહાદેવ
Contributor: Damandeep Singh, Smita Haldankar

શુભ શ્રાવણ
જય ભોલેનાથ
બં બં ભોલે
Contributor: Damandeep Singh, Smita Haldankar

જિંદગી મા બે લોકો ને કદી ની ભૂલવું
પિતા જેને તમારી જીત માટે બધું હાર્યું
માતા જેને તમારાં સર્વ દુખ મા સાથ આપ્યો
Happy Parent’s Day
Contributor: Damandeep Singh, Smita Haldankar

કેહેવાય છે જીવન માં પહેલો પ્રેમ ભૂલાતો નહી
તો પણ લોકો માબાપનો પ્રેમ કેવી રીતે ભૂલી શકે
હેપી પૈરેંટ્સ ડે
Contributor: Damandeep Singh, Smita Haldankar

માતૃ દેવો ભવ….. પિતૃ દેવો ભવ
ઇન્ટરનેશનલ
હેપી પૈરેંટ્સ ડે
Contributor: Damandeep Singh, Smita Haldankar

મા મમતા ની મૂર્તિ
પિતા જીવનનો સહારો
HAPPY PARENTS DAY
Contributor: Damandeep Singh, Smita Haldankar

કાંઈક એવું કામ કરો જેથી કરીને
માબાપ પ્રાર્થના માં કહે
“હે પ્રભુ અમોને હર જન્મ મા
આવી સંતાન આપજો”