Vakratunda Sankashti Chaturthi Gujarati Wishes
ॐ શ્રી ગં ગણપતયે નમઃ
વક્રતુંડ સંકષ્ટી ચતુર્થી નિમિત્તે તમને અને તમારા પરિવારને હાર્દિક શુભકામનાઓ..!
શ્રી ગણેશની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય, એજ ગણેશજીને પ્રાર્થના!
Contributor: Smita Haldankar

શુભ નૂતન વર્ષાભીનંદન
સહુને નવા વર્ષના ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
Contributor: Smita Haldankar

હેપ્પી ન્યુ યર
Contributor: Smita Haldankar

શુભ નૂતન વર્ષાભીનંદન
Contributor: Smita Haldankar

નવું વર્ષ નવા વિચાર,
નવી આશા અને
નવા સંકલ્પની સાથે
આપને અને આપના પરિવારને
સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી શુભકામનાઓ
શુભ નૂતન વર્ષાભીનંદન
Contributor: Smita Haldankar

સાલમુબારક !
આ આવનાર વર્ષ સુખમય અને આનંદમય રહે એવી શુભકામના!
Contributor: Smita Haldankar

ભાઈ અને બહેન નો પવિત્ર તહેવાર
ભાઈ બીજ
ની હાર્દિક શુભેચ્છાઓ
Contributor: Damandeep Singh, Smita Haldankar

Happy BhaiBeej
ભાઈ બીજનો
તહેવાર છે ખાસ
અતૂટ રહે ભાઈ
બહેન no પ્યાર
Contributor: Damandeep Singh, Smita Haldankar

હેપ્પી ભાઈ બીજ
Contributor: Damandeep Singh, Smita Haldankar

તમને અને તમારા પરિવાર ને
શુભ દિપાવલી ની હાર્દિક સુબેચ્છા
Happy Diwali
Contributor: Damandeep Singh, Smita Haldankar

તમને અદ્ભુત અને ચમકતી
દિવાળીની શુભેચ્છાઓ!
હેપ્પી દીપાવલી
Contributor: Damandeep Singh, Smita Haldankar

આ દિવાળી આપના ઘરે
સુખ સમૃદ્ધિ અને આશીર્વાદ
લઈને આવે.
શુભ દિવાળી
Contributor: Damandeep Singh, Smita Haldankar

આ દિવાળી તમારા જીવનમાં
નવા રંગો ઉમેરે અને
તમારા જીવનમાં રોશની લાવે.
શુભ દિવાળી
Contributor: Damandeep Singh, Smita Haldankar

દીપોનો આ પાવન તહેવાર આપને માટે લાવે ખુશીઓ હજાર, લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર, અમારી શુભકામનાઓ કરો સ્વીકાર.
શુભ દિપાવલી
Contributor: Damandeep Singh, Smita Haldankar

આ વર્ષે તમે વધુ સ્મિત સાથે આશીર્વાદ મેળવો અને તમારા જીવનનો સંપૂર્ણ આનંદ માણો
એવી દિવાળીની શુભેચ્છાઓ!
શુભ દિવાળી
Contributor: Damandeep Singh, Smita Haldankar