Happy Vijaya Ekadashi Wish Picture

ૐ નમો નારાયણ નમો નમઃ
શુભ વિજયા એકાદશી
Contributor: Smita Haldankar

ૐ નમો નારાયણ નમો નમઃ
શુભ વિજયા એકાદશી
Contributor: Smita Haldankar

શુભ વિજયા એકાદશી
ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ
Contributor: Smita Haldankar

જયા એકાદશીનું વ્રત કરવાથી
શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે
શુભ વિજયા એકાદશી
Contributor: Smita Haldankar

મને ગર્વ છે હું ભારતીય છું
હેપ્પી રિપબ્લિક ડે
Contributor: Smita Haldankar

ભારતમાતાની જય
વંદે માતરમ્
હેપ્પી રિપબ્લિક ડે
Contributor: Smita Haldankar

26th JANUARY
ચાલો આ ગણતંત્ર દિવસ પર વાસ્તવિક નાયકોને
સલામ કરીએ.
વંદે માતરમ્
હેપ્પી રિપબ્લિક ડે
Contributor: Smita Haldankar

શુભ પ્રજાસત્તાક દિવસ
હેપ્પી રિપબ્લિક ડે
Contributor: Smita Haldankar

દેશ ભક્તોના બલિદાન થી,
સ્વતંત્ર થયા આપણે,
કોઈ પૂછે તો ગર્વ થી કહીશું
“ભારતીય છે અમે”
ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામના
Contributor: Smita Haldankar

યા દેવી સર્વભૂતેષુ વિદ્યા-રૂપેણ સંસ્થિતા ।
નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્યાય નમો નમઃ ॥
વસંત પંચમીની હાર્દિક શુભકામનાઓ
Contributor: Damandeep Singh, Smita Haldankar

માતા કમળના ફૂલ પર બિરાજમાન
જ્ઞાનનો સાગર આપે છે
કહે છે કાદવમાં પણ કમળ બનો,
તમારા કર્મોથી મહાન બનો.
શુભ વસંત પંચમી
Contributor: Damandeep Singh, Smita Haldankar

ૐ અર્હમ મુખ
કમલ વાસિની
પાપતમા ક્ષયમ્ કારી
વદ વદ વાગ્વાદિની સરસ્વતી
એં હ્રીંગે નમઃ સ્વાહા
શુભ વસંત પંચમી
Contributor: Damandeep Singh, Smita Haldankar

શુભ પ્રભાત
માં સરસ્વતી
વસંત પંચમીની હાર્દિક શુભકામનાઓ
Contributor: Damandeep Singh, Smita Haldankar

એમ સરસ્વતયે નમઃ
સારી શરુવાતનો સર્વશ્રેષ્ઠ દિવસ
માં સરસ્વતીનો જન્મદિવસ એટલે
હેપ્પી બસંત પંચમી!
Contributor: Damandeep Singh, Smita Haldankar

હાથમાં વીણા સાથે,
માતા સરસ્વતી તમારી સાથે,
માતાના આશીર્વાદ મળે
તમને દરરોજ.
હેપ્પી વસંત પંચમી!
Contributor: Damandeep Singh, Smita Haldankar