Mohini Ekadashi Greeting Picture

“ભગવાન વિષ્ણુનું સ્વરૂપ
એટલે એકાદશીની તિથિ”
ૐ શ્રી વિષ્ણવે નમઃ
સહુને મોહિની એકાદશી ની
શુભકામના મિત્રો
Contributor: Smita Haldankar

“ભગવાન વિષ્ણુનું સ્વરૂપ
એટલે એકાદશીની તિથિ”
ૐ શ્રી વિષ્ણવે નમઃ
સહુને મોહિની એકાદશી ની
શુભકામના મિત્રો
Contributor: Smita Haldankar

ૐ નમો નારાયણાય નમઃ
વૈશાખ માસની શુકલ પક્ષની
એકાદશી ની તિથિ એટલે
મોહિની એકાદશી
સહુને ખુબ ખુબ શુભેચ્છા
Contributor: Smita Haldankar

જગત ની પાલનહાર, દુઃખીઓની તારણહાર, સંકટહારિણી માતા સીતા ને મારા કોટી કોટી પ્રણામ જગત જનની માતા જાનકી જયંતિ શુભેચ્છાઓ
Contributor: Smita Haldankar

ૐ શ્રી સીતારામાય નમઃ
જય સીતારામ
સીતા નવમી ની શુભેચ્છાઓ
Contributor: Smita Haldankar

સીતા નવમી
સહુને જગત જનની
માતા જાનકી
ના પ્રાકટય દિવસની
મંગળ શુભકામનાઓ,
જય સીતારામ ।
Contributor: Smita Haldankar

સીતા નવમી ના પવિત્ર દિવસે
આપ સહુને સીતા માતાના
દિવ્ય આશિર્વાદ
મળે અને તમારું જીવન
સુખમય રહે.
શુભ સીતા નવમી
Contributor: Smita Haldankar

નારી ની પ્રેરણા છે માં સીતા
નારી ની શક્તિ છે માં સીતા
નારી ની ભક્તિ છે માં સીતા
હર ઘર હર નારી મા છે માં સીતા
સીતા નવમી
ની સહુને ખુબ ખુબ
શુભેચ્છા
Contributor: Smita Haldankar

હર હર ગંગે..
માં ગંગા ને શત્ શત્ પ્રણામ
આપ સહુ પર માં ગંગા ની
અસીમ કૃપા સદૈવ બની રહે
એવી ગંગા સપ્તમી
ની શુભકામનાઓ
Contributor: Smita Haldankar

સમસ્ત પાપો નો નાશ કરનારી
પતીત પાવની માં ગંગા ના આશીર્વાદ
સહુને સદૈવ બની રહે.
ગંગા સપ્તમી
ની શુભેચ્છા
Contributor: Smita Haldankar

ગંગા સપ્તમી
ની શુભકામના
ગંગા સપ્તમી ના આ પાવન પર્વ પર,
આપ સર્વે પર ગંગા મૈયાની અસીમ
કૃપા બની રહે.
Contributor: Smita Haldankar

દુઃખ નાશિની,
પાપ હારીની માં ગંગા
ની નિર્મળ ધારા છે,
મહાદેવ ની જટાઓમાંથી
ઉતરીને માં ગંગા એ
સહુને તાર્યા છે.
જય હો ગંગા મૈયા
Contributor: Smita Haldankar

“શુભ અખાત્રીજ”
સહુને સુખ-શાંતિ અને
સમૃદ્ધિભર્યુ જીવન મળે
એવી શુભકામનાઓ સાથે
અક્ષય તૃતીયા ની
ખૂબ ખૂબ શુભેચ્છાઓ
Contributor: Smita Haldankar

ભગવાન શ્રી વિષ્ણુ ના છઠ્ઠા અવતાર શ્રીપરશુરામ ભગવાન જન્મોત્સવની સર્વ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
Contributor: Smita Haldankar

શાંત છે તો શ્રી રામ
ક્રરોધાયમાન થયા તો શ્રી પરશુરામ
જય શ્રી રામ
જય શ્રી પરશુરામ
પરશુરામ
જન્મોત્સવની શુભકામના
Contributor: Smita Haldankar

જય શ્રી પરશુરામ ગાયત્રી મંત્ર
‘ ॐ ब्रह्मक्षत्राय विद्महे क्षत्रियान्ताय धीमहि तन्नो राम: प्रचोदयात्।।’
Contributor: Smita Haldankar

॥ પરશુરામ ગાયત્રી મંત્ર ॥
‘ ॐ जामदग्न्याय विद्महे महावीराय धीमहि तन्नो परशुराम: प्रचोदयात्।।’
Contributor: Smita Haldankar

જય શ્રી પરશુરામ
‘ ॐ रां रां ॐ रां रां परशुहस्ताय नम:।।’
પરશુરામ જન્મોત્સવની શુભકામના
Contributor: Smita Haldankar