Beautiful Good Morning Quote Pic

કોઈ પણ સંબંધ મોટી મોટી વાતો
કરવાથી નહીં, પણ
નાની નાની વાતોને સમજવાથી
સાચો અને ગાઢ બને છે!!
Contributor: Smita Haldankar

કોઈ પણ સંબંધ મોટી મોટી વાતો
કરવાથી નહીં, પણ
નાની નાની વાતોને સમજવાથી
સાચો અને ગાઢ બને છે!!
Contributor: Smita Haldankar

મનને મનાવવાની કળા
જો આપણામાં હોય,
તો ખુશીઓ હંમેશા
આપણી સાથે જ રહે છે.
શુભ સવાર
Contributor: Smita Haldankar

તરક્કી ના આ દૌરમાં
આપણે એટલા આગળ
વધી ચૂક્યા છીએ કે
હાથમાં પકડેલ મોબાઈલની
કીંમત પાસે બેસેલ વ્યક્તિ
કરતાં વધારે થઈ ગઈ છે…!
શુભ મંગળવાર
Contributor: Smita Haldankar

નિર્ભય એજ રહી શકે, જે
સત્ય ની શરણમાં રહે છે;
અને જે અસત્ય નો સહારો
લે છે એ હંમેશા ભય માં રહે છે!!
સુપ્રભાત
જય શ્રી કૃષ્ણ
Contributor: Smita Haldankar

સુપ્રભાત
મન ને અનુકૂળ હોય તો
હરિકૃપા અને મનથી
વિપરીત હોય તો હરિઈચ્છા..
આ તથ્ય ધારણ કરી લો
તો જીવન માં આનંદ જ આનંદ છે.
Contributor: Smita Haldankar

વિશ્વનું સૌથી સુંદર સંગીત એ તમારા
પોતાના ધબકારા છે
કારણ કે
ભગવાન પોતે જ તેને કંપોઝ કરે છે,
તેથી હંમેશા હૃદયની વાત સાંભળો
શુભ સવાર
Contributor: Smita Haldankar

માણસ જ્યારે હાથની રેખાઓમાં
ભવિષ્ય શોધવા લાગે..,
ત્યારે સમજી લેવું કે,
એની ભૂજાઓમાં તાકત અને
મનનો વિશ્વાસ ખતમ થઈ ગયો છે.
શુભ સવાર મિત્રો
Contributor: Smita Haldankar

ૐ શ્રી લક્ષ્મી નારાયણ નમો નમઃ
નિર્જળા એકાદશી ના
આ પાવન પર્વ પર
ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી
આપ સહુને સુખ, શાંતિ, સમ્મૃધિ, યશ
અને કીર્તિ પ્રદાન કરે.
Contributor: Smita Haldankar

ૐ નમો ભગવતે વાસુદેવાય
નિર્જળા એકાદશી ના
આ પાવન પર્વ પર
ભગવાન વિષ્ણુ ની કૃપા વરસે,
સઘળા પાપો નષ્ટ થાય
અને આપનીસર્વે મનોકામના
પરિપૂર્ણ થાય એવી શુભકામના
Contributor: Smita Haldankar

હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ
રામ રામ હરે હરે
નિર્જલા એકાદશી ની
ખુબ ખુબ શુભેચ્છા
Contributor: Smita Haldankar

શિવ સર્જનહાર પણ છે અને
શિવ વિનાશક પણ છે ;
શિવ મંદિર પણ છે અને
શિવ સ્મસાન પણ છે ;
શિવ આદિ પણ છે
અને શિવ અનંત પણ છે.
ૐ નમઃ શિવાય
શુભ સોમવાર
Contributor: Smita Haldankar

શિવ સત્ય છે, શિવ અનંત છે,
શિવ અનાદિ છે, શિવ ભગવંત છે,
શિવ ૐકાર છે, શિવ બ્રમ્હ છે,
શિવ શક્તિ છે, શિવ ભક્તિ છે.
ૐ નમઃ શિવાય
સોમવાર ની શુભકામના
Contributor: Smita Haldankar

અચ્યુતમ કેશવમ
કૃષ્ણ દામોદરમ
રામ નારાયણમ
જાનકી વલ્લભમ
યોગિની એકાદશી
હાર્દીક શુભકામના
Contributor: Smita Haldankar

ૐ નમો ભગવતે વાસુદેવાય
યોગિની એકાદશી ની
હાર્દીક શુભકામના
Contributor: Smita Haldankar

શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી
હે નાથ નારાયણ વાસુદેવ
શુભ યોગિની એકાદશી
Contributor: Smita Haldankar

જીવન માં અમુક કામ
એવા કરવા કે જેનાથી
પૈસા ભલે ન મળે
પણ દુવા અઢળક મળે!!
શુભ સવાર મિત્રો
Contributor: Smita Haldankar

શુભ સવાર મિત્રો
જીવન માં સમ્માન એનેજ મળે છે;
જે બીજાને સમ્માન આપે છે
Contributor: Smita Haldankar