
Hartalika Teej Gujarati Shubhechcha
હરતાલીક નું વ્રત તમારા જીવનમાં નવ ચૈતન્ય લાવે,
તમારું વૈવાહિક જીવન સુખી, સમૃદ્ધ અને આનંદી રહે,
તમારા પતિ અને પરિવારનું કલ્યાણ થાય,
એવી માતા હરતાલિકા ને મારી પ્રાર્થના.
હરતાલિકા વ્રતની હાર્દિક શુભેચ્છા
Contributor: Smita Haldankar

Hartalika Teej Gujarati Wish Image
પાર્વતી માતા અને ભગવાન શંકરનો દિવ્ય પ્રકાશ
તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ખુશી અને
ઉત્તમ આરોગ્ય લાવે, એવી મારી ભગવાનને પ્રાર્થના.
કેવડા ત્રીજ ની હાર્દિક શુભેચ્છા
Contributor: Smita Haldankar

Hartalika Teej Gujarati Quote Picture
માતા ઉમાને મળ્યો જેવો શિવ વર,
તમને પણ મળે મનપસંદ વર,
કરે આ વ્રત સુહાસિની અને કન્યા ઉપવર,
અક્ષય રહે સૌભાગ્ય આપો એવો વર!
કેવડા ત્રીજ ની હાર્દિક શુભેચ્છા
Contributor: Smita Haldankar

Hartalika Teej Gujarati Wish Photo
ભગવાન શિવ થાય પ્રસન્ન,
માતા પાર્વતી આપે સૌભાગ્યનું દાન।
હરતાલિકા ત્રીજ ની હાર્દિક શુભેચ્છા
Contributor: Smita Haldankar

Vishwakarma Jayanti Gujarati Image
ૐ વિશ્વકર્મણે નમઃ
ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિની તમને અને તમારા સમગ્ર પરિવારને હાર્દિક શુભકામનાઓ
Contributor: Smita Haldankar

Shubh Shaniwar Gujarati Message
જીવન તમારું છે.
તેને એટલું સસ્તું ન બનાવો બે કોડીના લોકો પણ રમીને દૂર થઈ જાય.
શુભ શનિવાર
Contributor: Smita Haldankar

Shubh Shaniwar Gujarati Quote Pic
જો તમે કોઈને નાના જોઈ રહ્યા છો,
તો તમે તેને દૂરથી જોઈ રહ્યા છો કે પછી
થર્વથી જોઈ રહ્યા છો.
શુભ શનિવાર
Contributor: Smita Haldankar

Shubh Shaniwar Gujarati Quote Image
શોધ માત્ર મનની શાંતિ માટે છે. સંબંધનું નામ ગમે તે હોય!
શુભ શનિવાર!
Contributor: Smita Haldankar

Shubh Shaniwar Gujarati Quotes
સુખી જીવન જીવવાની રીતઃ સ્વીકારી લો કે જે તમારી પાસે છે તે સર્વ શ્રેષ્ઠ છે… શભ શનિવાર!
Contributor: Smita Haldankar

Shubh Shaniwar Gujarati Quote
અભિમાનના નશામાં
ડૂબેલી વ્યક્તિ!
દારૂ ના નશા કરતાં પણ
વધુ સમયે ડોશમાં આવે છે.
શુભ શનિવારા
Contributor: Smita Haldankar

શિલ્પકળામાં કુશળ અને સર્જનમાં સર્વોચ્ચ
ભગવાન વિશ્વકર્મા જન્મજયંતિ નિમિત્તે
આપ સૌને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.
Contributor: Smita Haldankar

ભગવાન વિશ્વકર્મા આપના જીવનનો દરેક દિવસ ખુશી,
આપના ઘરમાં શાંતિ અને આપના વ્યવસાયમાં પ્રગતિ થી ભરી દે. વિશ્વકર્મા જયંતિની હાર્દિક શુભેચ્છા
Contributor: Smita Haldankar

વિશ્વકર્મા જયંતિ ના પ્રસંગે ભગવાન વિશ્વકર્માના શ્રેષ્ઠ
આશીર્વાદથી તમારો વ્યવસાય વધે એવી મારી શુભેચ્છા પાઠવું છું.
Contributor: Smita Haldankar

તું જ રચયતા છે,આ સૃષ્ટિ નોં કર્તા,
સદા તારી જય હો, શ્રી બાબા વિશ્વ કર્મા.
વિશ્વકર્મા જયંતિની હાર્દિક શુભેચ્છા
Contributor: Smita Haldankar

ૐ ગં ગણપતયે નમઃ
આપને સંકષ્ટિ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા
Contributor: Smita Haldankar

આજ મુબારક કાલ મુબારક
દરિયા જેટલું વ્હાલ મુબારક
તમે રહો ખુશ હરહાલ મુબારક
આ દિન તમને હરસાલ મુબારક
Happy Birthday
Contributor: Smita Haldankar

Shubh Shukrawar Gujarati Quotes
શુભ શુક્રવાર
એટલું જ બોલો જીભથી!
જેટલું પછી સાંભળી શકો કાનથી
Contributor: Smita Haldankar

Shubh Shukrawar Gujarati Quote
શબ્દો એ વ્યક્તિનો અરીસો છે, ચહેરાનું શું!
તે ઉમર અને સંજોગો સાથે ઘણીવાર બદલાય છે.
શુભ શુક્રવાર
Contributor: Smita Haldankar