Lakshmi Puja Gujarati Message Picture
આજે લક્ષ્મી પૂજાનો દિવસ છે.
ઝગમગે છે સારો સંસાર,
દેવીની આરાધનામાં થઈ તલ્લીન,
બધી મનોકામનાઓ પૂર્ણ થશે.
લક્ષ્મી પૂજન ની હાર્દિક શુભકામનાઓ.
Contributor: Smita Haldankar
આજે લક્ષ્મી પૂજાનો દિવસ છે.
ઝગમગે છે સારો સંસાર,
દેવીની આરાધનામાં થઈ તલ્લીન,
બધી મનોકામનાઓ પૂર્ણ થશે.
લક્ષ્મી પૂજન ની હાર્દિક શુભકામનાઓ.
Contributor: Smita Haldankar
માતા લક્ષ્મીની કૃપા આપના પર સદૈવ બની રહે,
સફળતા આપને હરેક જગ્યા મળે.
શુભ લક્ષ્મી પૂજન
Contributor: Smita Haldankar
શુભ લક્ષ્મી પૂજા
ૐ શ્રી મહાલક્ષ્મ્યે ચ વિદ્મહે વિષ્ણુપતન્યે ચ
ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત ૐ
Contributor: Smita Haldankar
સુખ, સંપત્તિ અને માનસિક શાંતિનો પ્રકાશ દિવાથી આવશે,
લક્ષ્મી પૂજાના પવિત્ર અવસર પર ભાગ્યના દ્વાર ખુલશે.
તમને અને તમારા પરિવારને લક્ષ્મી પૂજનની શુભકામનાઓ.
Contributor: Smita Haldankar
દોહા
માતુ લક્ષ્મી કરિ કૃપા, કરો હૃદય મેં વાસ.
મનોકામના સિદ્ધ કરિ, પુરવહુ મેરી આસ, Read More
Contributor: Smita Haldankar