
Birthday Wish For Father In Gujarati
જ્યારે ભગવાને તમને મારા પિતા તરીકે પસંદ કર્યા ત્યારે સર્વશક્તિમાન ભગવાને મારા જીવનમાં આશીર્વાદો વરસાવ્યા. તમને સારા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા! હેપ્પી બર્થ ડે પપ્પા.
Contributor: Smita Haldankar

Birthday Gujarati Wishes For Father
તમારા જીવનમાં સુખ, સંતોષ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્યની શુભેચ્છાઓ. પપ્પા, જન્મદિવસની શુભેચ્છાઓ!
Contributor: Smita Haldankar

Birthday Gujarati Wish Pic For Father
જન્મદિવસની સ્નેહભર શુભકામનાઓ પપ્પા…
આપના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને યશસ્વી જીવન ની શુભકામના કરું છુ.
Contributor: Smita Haldankar

Birthday Gujarati Wish For Father
તમારો જન્મદિવસ ખાસ છે, કારણ કે તમે અમારું પ્રેરણા સ્થાન છો..
આ સુખી અને સમૃદ્ધ પરિવારના તમે જ અમારું ગૌરવ છો..
હેપ્પી બર્થડે પપ્પા!
Contributor: Smita Haldankar

Birthday Wishes For Father In Gujarati
ઉગતો સૂર્ય તમને આશીર્વાદ આપે..
ખીલેલા ફૂલો તમને સુગંધ આપે અને
ભગવાન તમને હંમેશા ખુશ રાખે..
પપ્પા તમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા
Contributor: Smita Haldankar