Mangalmaya Guruvaar

Contributor: Madhavi Oza
\n\n

યોગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે,
યોગ રોગ મુક્ત જીવન માટે ગુણકારી છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની હાર્દિક શુભકામના
Contributor: Smita Haldankar

યોગ માનવના શરીર, મન અને આત્માને
ઉર્જા, શક્તિ અને સુંદરતા પ્રદાન કરે છે.
યોગ દિવસની શુભકામના
Contributor: Smita Haldankar