Happy Vat Purnima To You And Your Family

વટસાવિત્રી વ્રત ની હાર્દિક શુભેચ્છા
આજ જન્મ નહીં પણ દરેક જન્મે તમને તમારા
મનગમતો જોડીદાર મળે એવી સદિચ્છા !
Contributor: Damandeep Singh, Smita Haldankar

વટસાવિત્રી વ્રત ની હાર્દિક શુભેચ્છા
આજ જન્મ નહીં પણ દરેક જન્મે તમને તમારા
મનગમતો જોડીદાર મળે એવી સદિચ્છા !
Contributor: Damandeep Singh, Smita Haldankar

વટપૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છા
મંગલસૂત્ર કરાવી આપે યાદ
આપેલા વચનોની,
પાળીશ હું સાત જન્મ અને
આપીશ તને સાથ..
Contributor: Damandeep Singh, Smita Haldankar

શુભ વટપૂર્ણિમા વ્રત
પર્વ સૌભાગ્યનો.. બંધન અતૂટ સંબંધનો,
આ મંગળ દિવસે પૂર્ણ થાય તમારી સર્વ ઈચ્છા.
Contributor: Damandeep Singh, Smita Haldankar

વડીલોના આશીર્વાદ, પતિનો પ્રેમ,
સૌની શુભેચ્છા મળે તમને.
વટસાવિત્રી ની હાર્દિક શુભેચ્છા
Contributor: Damandeep Singh, Smita Haldankar

વડનાં ઝાડ જેટલું દીર્ઘાયુષ્ય મળે તમને,
જનમોજનમ આવોજ તમારો સહવાસ મળે અમને,
વટપૂર્ણિમા ની મનઃપૂર્વક શુભેચ્છા
Contributor: Damandeep Singh, Smita Haldankar

વટપૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છા
સત્યવાનના બચાવીને પ્રાણ,
સાવિત્રી એ હિન્દુ ધર્મ ની વધારી શાન.
Contributor: Damandeep Singh, Smita Haldankar

પોથી પડી પડી જગ મુઆ, પંડિત ભયા ના કોય,
ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોય. .
મહાન સંત કબીરદાસ જીની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ.
Contributor: Damandeep Singh, Smita Haldankar

હિન્દી સાહિત્ય જગતના જાણીતા સાહિત્યકાર, જ્ઞાનાશ્રય-નિર્ગુણ શાખાની
કવિતાના પ્રણેતા કબીરદાસજીની જન્મજયંતિ પર શત શત વંદન.
Contributor: Damandeep Singh, Smita Haldankar

મહાન સંત કબીરદાસ જી ની જન્મ જયંતિ પર તેમને શત શત વંદન.
કબીરજીની વાણી આપણને યુગો સુધી પ્રેરણા આપતી રહેશે.
Contributor: Damandeep Singh, Smita Haldankar

મહાન સંત કબીરદાસ જી ની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ
બુરા જો દેખન મેં ચલા, બુરા ના મિલિયા કોઈ,
જો દિલ ખોજા અપના, મુજસે બુરા ના કોઈ.
Contributor: Damandeep Singh, Smita Haldankar

જેઓ આજીવન સમાજમાં પ્રવર્તતા આડંબર પર કઠોર આઘાત કરનાર,
સમગ્ર વિશ્વમાં પોતાના દોહા ના માધ્યમથી મનુષ્યને કર્મશીલ બનાવનાર,
ભારતીય સંત કબીરદાસજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.
Contributor: Damandeep Singh, Smita Haldankar

ભગવાન વિષ્ણુ તમને સુખ, શાંતિ, સમૃદ્ધિ, સફળતા અને કીર્તિ આપો.
તમને અને તમારા પરિવાર ને નિર્જલા એકાદશીની હાર્દિક શુભેચ્છા
નિર્જલા એકાદશીની હાર્દિક શુભકામનાઓ
Contributor: Damandeep Singh, Smita Haldankar

ૐ નારાયણ વિદ્મહે. વાસુદેવાય ધિમહી. તન્નો વિષ્ણુ પ્રચોદયાત્ ।
નિર્જલા એકાદશીની હાર્દિક શુભકામનાઓ
Contributor: Damandeep Singh, Smita Haldankar

નિર્જલા એકાદશીની શુભકામના
શાંતાકારમ્ ભુજગશયનં પદ્મનાભમ્ સુરેશમ્ ।
વિશ્વાધારમ ગગનસર્દશમ મેઘવર્ણમ શુભાંગમ.
લક્ષ્મીકાંતમં કમલનયનં યોગીભિર્ધ્યાનગમ્યમ્ ।
વન્દે વિષ્ણું ભવભયહરણં સર્વલોકૈકનાથમ્ ।
Contributor: Damandeep Singh, Smita Haldankar

ૐ શ્રી લક્ષ્મી નારાયણ નમઃ
નિર્જલા એકાદશીના પવિત્ર પર્વ પર ભગવાન
શ્રી વિષ્ણુની કૃપાથી તમારા બધા પાપોનો નાશ થાય અને તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થાય.
નિર્જલા એકાદશીની હાર્દિક શુભકામનાઓ
Contributor: Damandeep Singh, Smita Haldankar

ૐ નમો ભગવતે વાસુદેવાય
નિર્જલા એકાદશીની શુભકામના
Contributor: Damandeep Singh, Smita Haldankar

ગાયત્રી જયંતિની હાર્દિક શુભકામના
જીવન, આયુષ્ય, શક્તિ, કીર્તિ, સંપત્તિ અને બ્રહ્મતેજ આપનાર વેદમાતા ગાયત્રી દેવીને વંદન.
Contributor: Damandeep Singh, Smita Haldankar

બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ત્રણેય દેવોની આરાધ્ય દેવ માતા અને વેદમાતા મા ગાયત્રી જયંતિ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
Contributor: Damandeep Singh, Smita Haldankar