Shubh Tulsi Vivah Status Pic In Gujarati

ૐ શ્રી તુલ્સયૈ વિદ્મહે
વિષ્ણુપ્રિયાયૈ ધીમહિ ।
તન્નોવૃન્દા પ્રચોદયાત્!
શુભ તુલસી વિવાહ
Contributor: Damandeep Singh, Smita Haldankar

ૐ શ્રી તુલ્સયૈ વિદ્મહે
વિષ્ણુપ્રિયાયૈ ધીમહિ ।
તન્નોવૃન્દા પ્રચોદયાત્!
શુભ તુલસી વિવાહ
Contributor: Damandeep Singh, Smita Haldankar

દરેક ઘરના આંગણામાં તુલસી
તુલસી ખૂબ જ મહાન છે,
આ તુલસી જે ઘરમાં રહે છે
તે સ્વર્ગ સમાન છે.
તુલસી વિવાહની શુભેચ્છાઓ
Contributor: Smita Haldankar

શુભ દેવ ઉઠની એકાદશી
ૐ નમો ભગવતે વાસુદેવાય
Contributor: Damandeep Singh, Smita Haldankar

આજ ના દિને પ્રાર્થના કરીયે કે ભગવાન વિષ્ણુ આપના સર્વ પાપોનું નાશ કરે અને આપણી મનોકામના પુર્ણ કરે.
પ્રભોદીની એકાદશી ની હાર્દિક શુભકામના
Contributor: Damandeep Singh, Smita Haldankar

ૐ નમો નારાયણ નમો નમઃ
જય શ્રી લક્ષ્મીનારાયણ
શુભ દેવ ઉઠની એકાદશી
Contributor: Damandeep Singh, Smita Haldankar

મન મોટું રાખો
મગજ ઠંડું રાખો
વાણી મીઠી રાખો પછી તમારા થી કોઈ નારાજ થાય તો કહેજો.
જય જલારામ બાપા
Contributor: Damandeep Singh, Smita Haldankar

શુભ જય જલારામ બાપાની જયંતી
Contributor: Damandeep Singh, Smita Haldankar

જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે
તેનાં ભલાઈ માટે જગતની
સર્વ વસ્તુઓ કામ કરે છે
Contributor: Damandeep Singh, Smita Haldankar

ભગવાન પર ભરોસો રાખો,
તમને એનાથી વધુ સારી આપી દેશે,
જેને તમારી પાસે થી ઝુટવીને લઈ લીધું છે.
જય જલારામ બાપા જયંતી
Contributor: Damandeep Singh, Smita Haldankar

આપ સહુ ને આગામી વિક્રમ સાવંત વર્ષ લાભદાયી નીવડે
શુભ લાભ પાંચમ
Contributor: Smita Haldankar

તમને તથા તમારા પરિવાર ને શુભ લાભ પાંચમ
Contributor: Smita Haldankar

Shubh Vakratunda Sankashti Chaturthi Gujarati Image
Contributor: Smita Haldankar