Vishwakarma Jayanti Gujarati Image
ૐ વિશ્વકર્મણે નમઃ
ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિની તમને અને તમારા સમગ્ર પરિવારને હાર્દિક શુભકામનાઓ
Contributor: Smita Haldankar
Contributor: Smita Haldankar
શિલ્પકળામાં કુશળ અને સર્જનમાં સર્વોચ્ચ
ભગવાન વિશ્વકર્મા જન્મજયંતિ નિમિત્તે
આપ સૌને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.
Contributor: Smita Haldankar
ભગવાન વિશ્વકર્મા આપના જીવનનો દરેક દિવસ ખુશી,
આપના ઘરમાં શાંતિ અને આપના વ્યવસાયમાં પ્રગતિ થી ભરી દે. વિશ્વકર્મા જયંતિની હાર્દિક શુભેચ્છા
Contributor: Smita Haldankar
વિશ્વકર્મા જયંતિ ના પ્રસંગે ભગવાન વિશ્વકર્માના શ્રેષ્ઠ
આશીર્વાદથી તમારો વ્યવસાય વધે એવી મારી શુભેચ્છા પાઠવું છું.
Contributor: Smita Haldankar
તું જ રચયતા છે,આ સૃષ્ટિ નોં કર્તા,
સદા તારી જય હો, શ્રી બાબા વિશ્વ કર્મા.
વિશ્વકર્મા જયંતિની હાર્દિક શુભેચ્છા
Contributor: Smita Haldankar
શ્રી વિશ્વકર્મા જય નામ અનુપા,
પાવન સુખદ મનન અનુરુપા. ..1 Read More
Contributor: Smita Haldankar