શુભ સવાર ૐ સાઁઈ રામ 🌹🙏🙂
સાઁઈ કહે છે, પળમાં અમીર છે,
પળમાં ફકીર છે, સારાં કર્મો
કરીલે બન્દે, આ તો બસ તકદીર છે.
સમય સમયની વાત છે
ભલે સારૂં થાય કે ખરાબ થાય
દરેક ને પોતાના કર્મોનું ફળ મળે છે.
હે, માણસ તારા કર્મોથી વંચિત ના રહેતો,
સદા ખરાબ કર્મો થી દૂર રહેજે
ના કરીશ કોઈ નું પણ બુરૂં પોતાના સ્વાર્થ ખાતર
કારણકે ભગવાન ની લાઠી માં અવાજ નથી હોતો
સારા કર્મો ની ગાંઠડી બાંધતો રહે
ધીરજ રાખ જાણે કઈ ઘડીએ
તારાં સારા કર્મોનું ફળ કે ભગવાન નું કોઈ રૂપ મળી જાય
જાણે કઈ ઘડીએ તારી જીંદગી ને સ્વર્ગ મળી જાય!!!! 🌹
See More here: Shubh Savar God (શુભ સવાર ભગવાન સાથે)
Tags: Smita Haldankar