Saraswati Puja – સરસ્વતી પૂજા

Saraswati Puja – સરસ્વતી પૂજા Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Saraswati Puja Gujarati Blessing Photo

Saraswati Puja Gujarati Blessing Photo

માતા સરસ્વતી સદૈવ આપને
શુભ વિચાર પ્રદાન કરે અને
તેનો આશીર્વાદ કાયમ તમારી ઉપર રહે.
સરસ્વતી પૂજન ની હાર્દિક શુભેચ્છા

Contributor:

Saraswati Puja Gujarati Wish Pic

Saraswati Puja Gujarati Wish Pic
આ સરસ્વતી પૂજન તમારા ઘરમાં
અને જીવનમાં સુખ, સંપત્તિ અને જ્ઞાનની
વર્ષા કરે એવી અમારી તમને અને
તમારા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા

Contributor:

Saraswati Puja Gujarati Greeting Picture

Saraswati Puja Greeting Picture

યા દેવી સર્વ ભૂતેશુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
સરસ્વતી પૂજન ની હાર્દિક શુભેચ્છા

Contributor: