“નવું વર્ષ તમને અને તમારા પરિવાર માટે સુખ સમૃદ્ધિ,
આનંદમય અને શાંતિપૂર્વક જાય તેમજ
આવનાર સમયમાં તમને સફળતા મળે, એવી મારી
આપને નવા વર્ષની શુભેચ્છા”
Contributor: Smita Haldankar
વીતી ગયું વર્ષ વીતી ગયો કાળ
નવી આશા, અપેક્ષા લઈને આવ્યું નવું વર્ષ
નવા વર્ષની અનેક શુભેચ્છાઓ
Contributor: Smita Haldankar
“નવું વર્ષ તમને અને તમારા પરિવાર માટે
સુખ સમૃદ્ધિ,આનંદમય અને શાંતિપૂર્વક જાય
એવી નવા વર્ષની શુભેચ્છા”
Contributor: Smita Haldankar