Karwa Chauth Wish In Gujarati
કપાળ પરના ચાંદલો ચમકે
હાથમાં બંગડીઓ વાગે
પગની પાયલ બોલે
સુહાગ અમર રહે
કરવા ચૌથની શુભેચ્છા
Contributor: Smita Haldankar
Karwa Chauth Wishes In Gujarati
કરવા ચોથ વ્રતની અખંડ સૌભાગ્યવતી બહેનો ને હાર્દિક શુભેચ્છાઓ
Contributor: Smita Haldankar
Karwa Chauth Gujarati Message For Husband
આજે હું દુલ્હનની જેમ સજ્જ છું,
ક્યારે આવશો પિયા?
તમારા હાથથી પાણી પીવડાવી
ક્યારે ગળે લગાડશો પિયા?
કરવા ચૌથની હાર્દિક શુભકામના
Contributor: Smita Haldankar
Happy Karwa Chauth Gujarati Message For Husband
જો અમને આપની એક ઝલક મળી જાય,
તો અમારું આ વ્રત સફળ થાય,
અમે તો બેઠા છીએ તમારી રાહ જોઈને,
તમે આવો અને અમારા ઉપવાસ પૂરા કરો.
હેપ્પી કરવા ચોથ
Contributor: Smita Haldankar
Karwa Chauth Greetings In Gujarati
આખો દિવસ છે આજે અમારો ઉપવાસ,
પતિ આવે જલ્દી એજ છે આસ ,
ના તોડશો અમારો આ વિશ્વાસ .
કરવા ચૌથની આપ સૌને હાર્દિક શુભકામના
Contributor: Smita Haldankar
Contributor: Madhavi Oza