Happy Kalashtami Gujarati Greeting Pic

હેપ્પી કાલાષ્ટમી
“માતા કાલીના પુત્ર ભગવાન કાલભૈરવ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે.
આપ સૌને કાલાષ્ટમીની શુભકામનાઓ.”
Contributor: Smita Haldankar

હેપ્પી કાલાષ્ટમી
“માતા કાલીના પુત્ર ભગવાન કાલભૈરવ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે.
આપ સૌને કાલાષ્ટમીની શુભકામનાઓ.”
Contributor: Smita Haldankar

જય જય જય ભૈરવ બટુક સ્વામી સંકટ ટાર .
કૃપા દાસ પર કીજિએ શંકર કે અવતાર ..
કાલાષ્ટમી ની હાર્દિક શુભકામનાઓ
Contributor: Smita Haldankar

જયતિ બટુક-ભૈરવ ભય હારી . જયતિ કાલ-ભૈરવ બલકારી ..
જયતિ નાથ-ભૈરવ વિખ્યાતા . જયતિ સર્વ-ભૈરવ સુખદાતા ..
કાલાષ્ટમી ની હાર્દિક શુભકામનાઓ
Contributor: Smita Haldankar

શ્રી ભૈરવ સંકટ હરણ મંગલ કરણ કૃપાલ .
શ્યામ વરણ વિકરાલ વપુ લોચન લાલ વિશાલ ..
કાલાષ્ટમી ની હાર્દિક શુભકામનાઓ
Contributor: Smita Haldankar

આખું બ્રહ્માંડ જેના શરણમાં નમન કરે છે,
એ કાલ ભૈરવના ચરણોમાં હું નમન કરું છું.
કાલાષ્ટમી ની હાર્દિક શુભકામનાઓ
Contributor: Smita Haldankar