Hartalika Teej ( હરતાલિકા )

Hartalika Teej ( હરતાલિકા ) Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Hartalika Teej Status In Gujarati

Hartalika Teej Status In Gujarati

Hartalika Teej Status In Gujarati


હરતાલિકા નું વ્રત પ્રેમ, ત્યાગ અને સૌભાગ્યનું.
મળે પતિનો સાથ, વ્રત સુખી સંસાર માટેનું.
હરતાલિકા તીજની હાર્દિક શુભેચ્છા

Contributor:

Hartalika Teej Gujarati Shubhechcha

Hartalika Teej Gujarati Shubhechcha

Hartalika Teej Gujarati Shubhechcha


હરતાલીક નું વ્રત તમારા જીવનમાં નવ ચૈતન્ય લાવે,
તમારું વૈવાહિક જીવન સુખી, સમૃદ્ધ અને આનંદી રહે,
તમારા પતિ અને પરિવારનું કલ્યાણ થાય,
એવી માતા હરતાલિકા ને મારી પ્રાર્થના.
હરતાલિકા વ્રતની હાર્દિક શુભેચ્છા

Contributor:

Hartalika Teej Gujarati Wish Image

Hartalika Teej Gujarati Wish Image

Hartalika Teej Gujarati Wish Image


પાર્વતી માતા અને ભગવાન શંકરનો દિવ્ય પ્રકાશ
તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ખુશી અને
ઉત્તમ આરોગ્ય લાવે, એવી મારી ભગવાનને પ્રાર્થના.
કેવડા ત્રીજ ની હાર્દિક શુભેચ્છા

Contributor:

Hartalika Teej Gujarati Quote Picture

Hartalika Teej Gujarati Quote Picture

Hartalika Teej Gujarati Quote Picture

માતા ઉમાને મળ્યો જેવો શિવ વર,
તમને પણ મળે મનપસંદ વર,
કરે આ વ્રત સુહાસિની અને કન્યા ઉપવર,
અક્ષય રહે સૌભાગ્ય આપો એવો વર!
કેવડા ત્રીજ ની હાર્દિક શુભેચ્છા

Contributor:

Hartalika Teej Gujarati Wish Photo

Hartalika Teej Gujarati Wish Photo

Hartalika Teej Gujarati Wish Photo


ભગવાન શિવ થાય પ્રસન્ન,
માતા પાર્વતી આપે સૌભાગ્યનું દાન।
હરતાલિકા ત્રીજ ની હાર્દિક શુભેચ્છા

Contributor: