જેમ ગૌરીને વર મળ્યા,
જેમ ગૌરીએ શિવને વ્હાલ કર્યા,
તેવી જ રીતે શિવની કૃપા તમારા પર રહે.
તમને જીવનસાથી એવી જ રીતે રાખે
હેપ્પી હરિયાળી તીજ
Contributor: Damandeep Singh, Smita Haldankar
આવી રે આવી
એ હરિયાળી તીજ આવી,
સંગમાં સુખ અને પ્રેમ ભરપૂર લાવી.
હરિયાળી તીજની શુભકામના
Contributor: Damandeep Singh, Smita Haldankar
ૐ ઉમા મહેશ્વરાય નમઃ
શિવ પાર્વતી હંમેશા તમારા પર
તેમના આશીર્વાદ વરસાવે.
હરિયાળી તીજની શુભકામના
Contributor: Damandeep Singh, Smita Haldankar
માઁ પાર્વતી હંમેશા તમારા પર
તેમના આશીર્વાદ બનાવી રાખે.
હરિયાળી તીજની ખૂબ ખૂબ શુભકામનાઓ
Contributor: Damandeep Singh, Smita Haldankar
હરિયાળી તીજ ની શુભકામના
આ શ્રાવણ માં વરસાદના ટીપાં,
ચારે તરફ હરિયાળી ફેલાય,
હરિયાળીનો આ તહેવારથી –
તમારી બધી મુશ્કેલીઓ દૂર થાય.
Contributor: Damandeep Singh, Smita Haldankar
તીજ એ આનંદનો તહેવાર છે,
ફૂલો ખીલે છે બાગોમાં,
વરસાદ વરસી રહ્યો છે ચારો તરફ,
દિલ થી આપ સૌને
હરિયાળી તીજના તહેવાર ની શુભેચ્છા
Contributor: Damandeep Singh, Smita Haldankar