Beautiful Wish You A Very Happy Raksha Bandhan

સર્વ આનંદ, બધી ખુશીઓ,
બધા સપનાની પરિપૂર્ણતા, સફળતા ના બધા શિખરો
બધી સંપત્તિ, તમારી પાસે હોય..
આ રક્ષાબંધન આપણાં સંબંધને નવ જીવન આપે…
રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા

See More here: Raksha Bandhan (રક્ષાબંધન)

Tags:

Leave a comment